જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને ચિંતાના વાદળ હટી જશે

*તારીખ ૦૩-૧૨-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચૌદસ ૧૬:૫૭ સુધી.
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- વિશાખા ૧૩:૪૬ સુધી.
  • *યોગ* :- અતિગંડ ૧૨:૫૬ સુધી.
  • *કરણ* :- શકુની,ચતુષ્પદ.
  • *સૂર્યોદય* :-૦૬:૦૨
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૫
  • *ચંદ્ર રાશિ* :- તુલા ૦૮:૨૮ સુધી. વૃશ્ચિક
  • *સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નાણાભીડ નાં સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- અવરોધ વરતાતો રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત કરવી પડે.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય પર ધ્યાન આપવું.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા હોય.ધીરજ થી કામ લેવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-વાત ઠેલાતી જણાય.
  • *પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
  • *વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજીક સંજોગ થી સંભાળવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- લાભ ની તક મળે.
  • *પ્રેમીજનો*:- સમસ્યા હલ થશે.
  • *નોકરિયાત વર્ગ*:-વિલંબ નાં કાર્યભાર જણાય.
  • *વેપારીવર્ગ*:- હરિફ ની કારી ન ફાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-અંગત કામમાં ધ્યાન આપશો.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- તણાવનો સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામ ચલાઉ ઉપાય મળે.
  • *વેપારી વર્ગ*:કાર્ય સફળતામા ચિંતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- અડચણને દૂર કરવાનો ઉપાય શોધવો.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :- વ્યગ્રતા રહે.
  • *પ્રેમીજનો* :- ઇતજાર કરવો પડે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્ય ભારનાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ* :- વ્યવસાયિક ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારીક સાનુકૂળ સંજોગ બની રહે.
  • *લગ્નઈચ્છુક* :- માનસિક ચિંતા વર્તાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-વિલંબથી નોકરી મળે.
  • *વેપારીવર્ગ*:-સાવચેતી નાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- સાનુકૂળ તક સંજોગ બને.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ચિંતા વ્યથાં બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :-ધીરજ નાં સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:- વિરહના સંજોગ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ ટાળવો.
  • *વ્યાપારી વર્ગ*:કાનૂની ગુંચ અડચણનાં સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવો.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજીક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- ઉલજન બનેલી રહે.
  • *પ્રેમીજનો*:- અવરોધનાં સંજોગ બની રહે.
  • *નોકરિયાતવર્ગ*: કર્મચારી ગણમાં વિરોધ બની રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળ બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક ઉલજન નાં સંજોગ રહે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કામ કરો હરો ફરો ચેન ન પડે.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સમય પસાર કરવો.
  • *પ્રેમીજનો* :- ગુંચવણ દુર થવાના સંજોગ બને.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રવાસ મુસાફરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • *પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન ની ચિંતાનાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબનાં સંજોગ બનેલાં રહે.
  • *પ્રેમીજનો*:- મનમુટાવનાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-વિખવાદ નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-નાણાકીય બાબતે રાહત બની રહે.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- સમય સંજોગ સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે ચિંતા નુ વાતાવરણ રહે.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક વ્યસ્તતા વધે.
  • *પારિવારિકવાતાવરણ*:-કસોટીકારક સમય ધાર્યું ન થાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારીક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા નાં વાદળ હટતા જણાય.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સફળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરી નાં સંજોગ સુધરે.
  • *વેપારી વર્ગ*:- પ્રયત્નો વધારવા હિતાવહ રહેશે.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિઘ્ન જણાય.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૬