Site icon News Gujarat

કોરોના કરતા પણ ખતરનાક બીમારી ફેલાઇ આ દેશમાં, જેમાં લોકોને ત્વચા પર થઇ રહી છે બળતરા અને…

કોરોનાનો કહેર આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે અને તેની વચ્ચે તમામ જગ્યાઓથી વચ્ચે બીજી નવી બીમારીના પણ સમાચાર આવી રહ્યા છે.

image source

આ કડીમાં પશ્ચિમી આફ્રિકાના સેનેગલના ડકારમાં સમુદ્રમાં માછલી મારવા ગયેલા 500થી વધારે માછીમારોમાં ત્વચા સાથેની બીમારી જોવા મળી રહી છે.

image source

સ્વાસ્થ્ય સૂચના અને શિક્ષાના રાષ્ટ્રીય નિર્દેશકે કહ્યું કે ડકારની આસપાસથી આવનારા માછીમારોમાં બીમારી આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઈન કર્યા છે. દરેકની સારવાર ચાલી રહી છે અને બીમારીની તપાસ પણ થઈ રહી છે. જ્લદી આ ખતરનાક બીમારીની સારવારને વિશેની જાણકારી મળી શકે છે. સ્કીન સાથે જોડાયેલી આ બીમારીને લઈને પહેલો કેસ 12 નવેમ્બરે જોવા મળ્યો હતો. સમુદ્રમાં માછલી મારવા માટે એક વીસ વર્ષના માછીમારોના શરીરમાં બળતરા અને ખંજવાળ જોવા મળી હતી.

image source

આ કેસ ત્યારે વધારે ગંભીર બન્યો જ્યારે તેના મોટી સંખ્યામાં માછીમારોને આ બીમારી જોવા મળી હતી. તપાસમાં સ્વાસ્થ્ય અધિકારીઓના અનુસાર લગભગ 500 માછીમારોમાં આ બીમારી જોવા મળી હતી.

image source

અધિકારીઓએ કહ્યું કે દરેકની દેખરેખ કરવામાં આવી રહી છે. આ બીમારીની શરૂઆતના લક્ષણોની તપાસ કરવામાં આવી રહી છે. એમ પણ જોવા મળ્યું છે તે આ તેના માધ્યમથી કોઈ અન્યને ન ફેલાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version