Site icon News Gujarat

રિસર્ચમાં થયો ખુલાસો, કોરોના સામે રક્ષણ મેળવવા કયુ માસ્ક છે સૌથી સુરક્ષિત જાણો એક ક્લિકે તમે પણ

સુતરાઉ કપડાં ની જોડે જોડે સિફોન અને સિલ્ક કાપડ થી બનેલું માસ્ક પણ N 95 જેટલું જ સુરક્ષિત છે.

image source

લૉકડાઉન (Lockdown)ના દરમિયાન માસ્કની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકો ઘરે જ જૂના કપડાથી માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં સિફોન અને સિલ્ક કપડા પકન એટલા જ સુરક્ષિત છે.આવા સંકટને ઉકેલવા માટે દેશભરના સામાન્ય લોકોને N-95 માસ્ક ખરીદવાને બદલે ઘરે બનાવેલા માસ્ક પહેરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. કારણ કે N-95 માસ્ક કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને સૌથી વધુ જરૂર છે.

image source

હાલ ના સમય માં સરકાર દ્રારા કેહવામાં આવે છે ત્યારે માંસ્ક પહેરવું આવશ્યક છે. અત્યારે સ્ટોક ઉપલબ્ધ નથી હોતો ત્યારે તેની કાળા બજારી પણ થાય છે. એ સમય માં ઘરે માસ્ક બનનવું હિતાવહ છે. અને નવી સ્ટડી માં જાણવા મળ્યું છે કે ઘરે માસ્ક બનાવી ને કોરોના વાયરસ થી બચી શકાય છે. આ સ્ટડી માં અમેરીકા ની શીકાગો મહાવિદ્યાલય ના શોધકતા પણ સમિલ છે. ACS નૌનો જર્નલ માં પ્રકાશિત થયું છે કે માસ્ક નો આકાર સાચો હોવો જરૂરી છે.

image source

આ સ્ટડી માં કેહવા માં આવ્યું છે કે સુતરાઉ અને પ્રકૃતિ સિલ્ક માંથી બનાવેલ માસ્ક સુરક્ષિત છે. સુતરાઉ ની સાથે સાથે સિફોન કાપડ માંથી બનેલું માસ્ક પણ હવા માં રહેલા જીવાણુ એ સિવાય ડ્રોપલેસ તરલ જીવાણુ ને પણ રોકે છે. કોઈ પણ વ્યક્તિ ના સંપર્ક મા આવા દેતો નથી.

ખાલી માસ્ક નો આકાર સાચો હોવો જોઈએ તો એ બીલકુલ સુરક્ષિત છે.

image source

અને શોધકર્તા કે અનુસાર સાર્સ- કોવ-2 એટલે કે કોરોના વાયરસ કોવિડ-19 હોય છે. આ મુખ્ય રીતે સંકરમણ વ્યક્તિ ના છીંક, ઉધરસ, બોલવું, શ્વાસ લેવાથી મો નાક દ્રારા તરલ જીવાણુ બહાર આવે છે.જેમાં છીક ઉધરસ થી બહાર આવા વાળા જીવાણું નો આકાર હોય છે. આ સૌથી નાના કણો મો માં આશાની થી ઘુસી જાય છે.
આ સ્ટડી માં શોધકર્તાઓ એ અલગ અલગ કપડાં માં જોઈને પ્રયોગ કર્યો જેમાં અલગ અલગ કપડાં માં સુતરાઉ કાપડ અને સિલ્ક કાપડ માં 80 થી 90% તરલ જીવાણુ ઓ રોકી શકાય છે. આ માસ્ક N95 માસ્ક જેટલું જ સુરક્ષિત છે જેથી તમે આ રોગચાળા માં ઘરે બનાવીને પહેરી શકો છો.

Exit mobile version