પક્ષીઓને દાણા નાંખતી વખતે ભૂલથી પણ ના કરશો આ ભૂલો, નહિં તો થશે આ મોટું નુકસાન

કહેવાય છે કે ભગવાને માણસને સૌથી બુદ્ધિમાન વ્યક્તિ બનાવ્યો છે. આ સંસારમાં તેને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.પણ પક્ષીઓની વાત કરીએ તો તે મનુષ્યની સમાન છે. આ સારી વાત છે કે વ્યક્તિઓ પક્ષીઓને દાણા નાંખે છે.

image source

આ આદતથી તેમની પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા કાયમ બની રહે છે. જે લોકો ઘરની છત પર કે અગાશીમાં પક્ષીઓને દાણા નાંખે છે તેઓએ કેટલીક નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી બને છે. જો તમે અજાણતાં જ આ ભૂલો કરી લો છો તો પણ તમને ધન સંબંધી કે અન્ય કોઈ મોટું નુકસાન થઈ શકે છે.

image source

પક્ષીઓને દાણા નાંખો છો ત્યારે કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટા સંકટમાં ફસાઈ જાઓ છો. જ્યારે તમે પક્ષીઓ માટે ચણ નાંખો છો ત્યારે કબૂતર પણ આવે છે અને કબૂતરને બુધનો ગ્રહ માનવામાં આવે છે.

image source

કહેવાય છે કે આ કબૂતર ખૂબ જ શાંત હોય છે. સાથે કેટલાક લોકો પક્ષીઓને ધાબા પર દાણા નાંખે છે. ધાબાને રાહુનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ કબૂતરને દાણા નાંખવા અગાશી પર જાઓ તો બુધ અને રાહુનો મમેળ થાય છે જે ઘાતક સાબિત થાય છે.

image source

આ સિવાય દાણા ખાતી સમયે કબૂતર આસપાસની જગ્યાને ગંદી પણ કરે છે. જેના કારણે રાહુ એ વ્યક્તિની કુંડળી પર હાવી થાય છે. રાહુ હાવી થવાના કારણે વ્યક્તિના માન સન્માનમાં ઘટાડો થાય છે. આ કારણ છે કે ભૂલથી પણ ઘરની અગાશી પર પક્ષીઓને ચણ ન નાંખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત