કોરોના પોઝિટિવ લોકોને ફ્રીમાં ટિફિન સેવા પૂરી પાડે છે અમદાવાદનો આ યુવાન, જાણો આ સેવાનો લાભ લેવા તમારે શું કરવુ પડશે નાનકડું કામ

ટિફિન સેવા ફક્ત કોરોના દર્દીઓ માટે અમદાવાદ શહેરમાં સી. જી રોડ, આંબાવાડી, પાલડી, નારણપુરા, નવરંગુરપા, પ્રહલાદનગર, વાસના, સેટેલાઈટ, વિસ્તાર માટે અમોએ શરુ કરેલ છે.

હોમ કવોરનટાઇન થયેલા પેશન્ટો માટે (કોરોના પોઝિટિવ હોવા જરૂરી છે. તેમાં મર્યાદા/શરતી છે.)

નીકટ ના મિત્રો ને કોરોના ની તકલીફ થી પસાર થતા જોયા પછી અનુભવ્યુ કે ઘણા દરદીઓ એવા હશે જેમને જમવાની સગવડતા નહી હોય કે ,જેમને ટિફીન પહોચાડતા લોકો બીતા હશે..

આવી કપરી પરિસ્થિતિ મા મદદરુપ થવા અમે ટિફીન ની સેવા આપવાનુ નક્કી કર્યુ છે..

આ સેવા નિશુલ્ક અથવા દરદી ની ઇચ્છા હશે તેટલા મા અપાશે.

આ શરૂઆત karke dekho acha lagta hai ગ્રુપ તરફ થી કરવા માં આવી છે, જે પણ જે રીતે ઇચ્છે અમારી સાથે આ સેવા માં જોડાઈ શકે છે

અમે ઈચ્છીએ છે કે વધુ ને વધુ લોકો આ સેવા નો લાભ લઇ સકે માટે અમારી આ પોસ્ટ ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી ને એમને મદદ કરવામાં એમને સહાય કારસો એવી વિનંતિ અમારી.

દિલ થી કોઈક માટે કરીને જોવો સારૂ લાગશે

Contact Mobile :- 8469277739

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત