જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને આજે ધનયોગની પુરી શક્યતા

*તારીખ ૨૭-૧૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- આઠમ ૩૦:૦૧ સુધી.
  • *વાર* :- શનિવાર
  • *નક્ષત્ર* :- મઘા ૨૧:૪૩ સુધી.
  • *યોગ* :- ઇન્દ્ર ૦૭:૩૬ સુધી. વૈધૃતિ ૩૦:૩૮ સુધી.
  • *કરણ* :- બાલવ કૌલવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૮
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- સિંહ
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

કાલાષ્ટમી,કાલભૈરવ જયંતી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-શુભ સમાચાર પ્રાપ્ત થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસરના સંજોગ.
  • *પ્રેમીજનો*:-પૂરી સમજ પૂર્વક આગળ વધવું.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનતના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-નાણાભીડ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક અવરોધ દૂર થતાં જણાય.
  • *શુભ રંગ* :કેસરી
  • *શુભ અંક*:-૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-શાંતિથી દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સામાજિક સંજોગ થી વિપરીતતા રહે.
  • *પ્રેમીજનો*:-અડચણ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-બઢતીની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નવા આયોજન ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતા ઉલજન ની સંભાવના.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સરળતાથી થાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં રાહત જણાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજનની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૩

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન ના વિવાહ અભ્યાસ અંગે ચિંતા સતાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
  • *પ્રેમીજનો*:-કાનૂની સકંજો અવરોધ બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:-પગાર વધવાની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-સંપત્તિ ખરીદ-વેચાણની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહિ મિત્ર સાથે મનદુઃખ થવાની સંભાવના.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-મુંઝવણ મુશ્કેલી રહે.
  • *પ્રેમીજનો* :-શરમ મર્યાદા છુટતી જણાય.
  • *નોકરિયાત વર્ગ* :-ચિંતાયુક્ત દિવસ રહે.
  • *વેપારીવર્ગ* :-આર્થિક ક્ષેત્રે સુધારો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉઘરાણી આવક મદદ મળતી જણાય.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક મુંઝવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
  • *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-આવક ખર્ચમાં જતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ નું ચુકવણું ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:સ્થાયી સંપત્તિ ચિંતાનું કારણ બને.
  • *લગ્નઈચ્છુક* :-આકસ્મિક પ્રસંગ ના સંજોગ.
  • *પ્રેમીજનો*:-સામાજિક મર્યાદા જાળવવી.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
  • *વ્યાપારી વર્ગ*:-પરિવર્તનને સમજીને સ્વીકારવું.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબીક પારિવારિક સંજોગ ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-મુલાકાત અંગે વ્યગ્રતા ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-સારી નોકરી શક્ય બને.
  • *નોકરિયાતવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સરળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કેટલીક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગની સંભાવના.
  • *પ્રેમીજનો* :-પ્રવાસ પર્યટનની સંભાવના.
  • *નોકરિયાતવર્ગ* :-કામકાજ અર્થે મુસાફરી.
  • *વેપારીવર્ગ*:- બહારના કામકાજમાં ફાયદો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-હરો ફરો કામકાજ કરો ચેન ન પડે.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા ઉદ્વેગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-અપેક્ષા છોડવાથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-જરૂરિયાત મુજબનું કામ મળી રહે મળે.
  • *વેપારીવર્ગ*:- સમય સંજોગ સાથ આપે.
  • *પારિવારિકવાતાવરણ*:- ઉતાવળ કામ લાગે નહીં.શત્રુથી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કેટલીક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-મન મોટું રાખવું.
  • *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- ખોટા કાર્ય ને સહયોગ ન કરવો.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય કામ અંગે મુસાફરી.
  • *પારિવારિકવાતાવરણ*:-વાહન સંપત્તિ માટે ચિંતા જણાય.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મુસાફરી ટાળવી હિતાવહ.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:-વધુ પડતું શાણપણ નુકસાન કરાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળી શકે.
  • *વેપારી વર્ગ*:- હરીફ પાડોશી થી સાવચેતી વર્તવી.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગોથી સંભાળવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*: ૧