*તારીખ ૨૭-૧૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- આઠમ ૩૦:૦૧ સુધી.
- *વાર* :- શનિવાર
- *નક્ષત્ર* :- મઘા ૨૧:૪૩ સુધી.
- *યોગ* :- ઇન્દ્ર ૦૭:૩૬ સુધી. વૈધૃતિ ૩૦:૩૮ સુધી.
- *કરણ* :- બાલવ કૌલવ.
- *સૂર્યોદય* :- ૦૬:૫૮
- *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
- *ચંદ્ર રાશિ* :- સિંહ
- *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
કાલાષ્ટમી,કાલભૈરવ જયંતી.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-શુભ સમાચાર પ્રાપ્ત થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસરના સંજોગ.
- *પ્રેમીજનો*:-પૂરી સમજ પૂર્વક આગળ વધવું.
- *નોકરિયાત વર્ગ*:-સખત મહેનતના સંજોગ.
- *વેપારીવર્ગ*:-નાણાભીડ રહે.
- *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક અવરોધ દૂર થતાં જણાય.
- *શુભ રંગ* :કેસરી
- *શુભ અંક*:-૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-શાંતિથી દિવસ પસાર થાય.
- *લગ્નઈચ્છુક* :-સામાજિક સંજોગ થી વિપરીતતા રહે.
- *પ્રેમીજનો*:-અડચણ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-બઢતીની સંભાવના.
- *વેપારીવર્ગ*:-નવા આયોજન ની સંભાવના.
- *પારિવારિકવાતાવરણ*:- ચિંતા ઉલજન ની સંભાવના.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની ગૂંચવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:- મુલાકાત સરળતાથી થાય.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ માં રાહત જણાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજનની સંભાવના.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૩
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન ના વિવાહ અભ્યાસ અંગે ચિંતા સતાવે.
- *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
- *પ્રેમીજનો*:-કાનૂની સકંજો અવરોધ બનાવે.
- *નોકરિયાત વર્ગ*:-પગાર વધવાની સંભાવના.
- *વેપારી વર્ગ*:-સંપત્તિ ખરીદ-વેચાણની સંભાવના.
- *પારિવારિક વાતાવરણ*:-સ્નેહિ મિત્ર સાથે મનદુઃખ થવાની સંભાવના.
- *શુભ રંગ*:-પીળો
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-મુંઝવણ મુશ્કેલી રહે.
- *પ્રેમીજનો* :-શરમ મર્યાદા છુટતી જણાય.
- *નોકરિયાત વર્ગ* :-ચિંતાયુક્ત દિવસ રહે.
- *વેપારીવર્ગ* :-આર્થિક ક્ષેત્રે સુધારો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-ઉઘરાણી આવક મદદ મળતી જણાય.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક મુંઝવણ રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના.
- *પ્રેમીજનો*:-મુલાકાતમાં અવરોધ આવે.
- *નોકરિયાત વર્ગ*:-પરિવર્તન ની સંભાવના.
- *વેપારીવર્ગ*:-આવક ખર્ચમાં જતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ નું ચુકવણું ચિંતા રખાવે.
- *શુભ રંગ*:-જાંબલી
- *શુભ અંક*:- ૬
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:સ્થાયી સંપત્તિ ચિંતાનું કારણ બને.
- *લગ્નઈચ્છુક* :-આકસ્મિક પ્રસંગ ના સંજોગ.
- *પ્રેમીજનો*:-સામાજિક મર્યાદા જાળવવી.
- *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
- *વ્યાપારી વર્ગ*:-પરિવર્તનને સમજીને સ્વીકારવું.
- *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબીક પારિવારિક સંજોગ ચિંતા રખાવે.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-મુલાકાત અંગે વ્યગ્રતા ચિંતા રહે.
- *પ્રેમીજનો*:-સારી નોકરી શક્ય બને.
- *નોકરિયાતવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા બને.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સરળતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ ચિંતા રખાવે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કેટલીક સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગની સંભાવના.
- *પ્રેમીજનો* :-પ્રવાસ પર્યટનની સંભાવના.
- *નોકરિયાતવર્ગ* :-કામકાજ અર્થે મુસાફરી.
- *વેપારીવર્ગ*:- બહારના કામકાજમાં ફાયદો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-હરો ફરો કામકાજ કરો ચેન ન પડે.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા ઉદ્વેગ જણાય.
- *લગ્નઈચ્છુક* :-અપેક્ષા છોડવાથી સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-વિરહ રહે.
- *નોકરિયાત વર્ગ*:-જરૂરિયાત મુજબનું કામ મળી રહે મળે.
- *વેપારીવર્ગ*:- સમય સંજોગ સાથ આપે.
- *પારિવારિકવાતાવરણ*:- ઉતાવળ કામ લાગે નહીં.શત્રુથી સાવધ રહેવું.
- *શુભ રંગ* :- ભૂરો
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કેટલીક સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-મન મોટું રાખવું.
- *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:- ખોટા કાર્ય ને સહયોગ ન કરવો.
- *વેપારીવર્ગ*:-વ્યવસાય કામ અંગે મુસાફરી.
- *પારિવારિકવાતાવરણ*:-વાહન સંપત્તિ માટે ચિંતા જણાય.
- *શુભરંગ*:-જાંબલી
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મુસાફરી ટાળવી હિતાવહ.
- *લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
- *પ્રેમીજનો*:-વધુ પડતું શાણપણ નુકસાન કરાવે.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળી શકે.
- *વેપારી વર્ગ*:- હરીફ પાડોશી થી સાવચેતી વર્તવી.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગોથી સંભાળવું.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*: ૧