દિયા મિર્ઝા લગ્ન પછી અનેક પળોનો માણી રહી છે આનંદ, ક્યાંક બોલ્ડ અવતારમાં જોવા મળી તો ક્યાંક સાવ સાદી સીધી, જોઇ લો આ તસવીરોમાં ખાસ

દિયા મિર્જા પતિ અને સાવકી દીકરી સાથે માલદીવમાં આવી રીતે કરી રહી હતી, ફોટામાં જોઈ લો શાનદાર બોન્ડિંગ.

બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્જા હાલના દિવસોમાં પતિ વૈભર રેખી સાથે માલદીવમાં હતી. દિયા મિર્જા માલદીવ વેકેશનના ફોટા અને વીડિયો સતત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. પણ આ ફોટામાં એક ખાસ વાત એ દેખાઈ રહી છે એ છે સમાયરા રેખી સાથે દિયા મિર્જાનું બોન્ડિંગ..સમાયરા રેખી વૈભવ રેખીની દીકરી છે.

image source

આ ફોટામાં દિયા મિર્જાની સમાયરા સાથે ખૂબ જ કમાલનું બોન્ડિંગ દેખાઈ રહ્યું છે અને બંને માલદીવના હસીન નઝારાની ભરપૂર મજા માણી રહેલી દેખાઈ રહી છે દિયા મિર્જાએ પતિ વૈભવ સાથે પોસ્ટ કરેલા ફોટામાં તે સફેદ રંગનો ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. જેમાં ગ્રીન કલરની ડિઝાઇન પણ દેખાઈ રહી છે. એમના પતિ વૈભવે સફેદ રંગનો કુરતો પહેરેલો છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)


આ ફોટો શેર કરતા દિયા મિર્જાએ કેપ્સનમાં લખ્યું છે કે “માલદીવમાં ખરેખર અમુક ખાસ યાદો બનાવી લીધી છે” દિયા મિર્જાએ વૈભવ રેખીની દીકરી સમાયરા સાથે પણ પોઝ આપતા પોતાના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. સમાયરા રેખી આ ફોટામાં બ્લેક કલરનો પ્રિન્ટેડ ડ્રેસમાં દેખાઈ રહી છે. બંને સાથે માલદીવમાં ખૂબ જ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)


દિયાની આ તસવીરો તેના પતિ વૈભવ રેખીએ ક્લિક કરી છે. આ તસવીરો પોસ્ટ કરતા દિયાએ લખ્યું- ‘Photos by Him’ દિયા ની દરેક તસ્વીર એકદમ સુંદર છે

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)


દિયા મિર્જા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટા એમના ફેન્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને એ આ ફોટાને લાઈક પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ એમના આ વાત માટે વખાણ કરી રહ્યા છે કે એ સમાયરાને પણ પોતાની સાથે લઈને ગઈ છે. તમને જણાવી દઈએ કે લગભગ 1 મહિના પહેલા બિઝનેસમેન વૈભવ રેખી સાથે દિયા મિર્જાએ લગ્ન કર્યા છે એ પછી હવે એમને પોતાના હનીમૂન માટે સમય કાઢ્યો છે.આ લગ્ન એક ખાનગી સમારોહ હતો જેમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)


તમને જણાવી દઈએ કે દિયા મિર્જાએ બોલીવુડની દુનિયામાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતવામાં કઈ જ કસર નથી રાખી. દિયા મિર્જા ફિલ્મો સાથે સંબંધ ધરાવવાની સાથે સાતે રાજનૈતિક, આર્થિક અને સામાજિક મુદ્દાને લઈને પણ ઘણીવાર એક્ટિવ જોવા મળે છે. ગયા મહિને જ દિયા મિર્જા વૈભવ રેખી સાથે લગ્ન બંધનમાં બંધાઈ હતી અને એમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *