કોરોના વાયરસથી સંક્રમિત થયેલ ટીવી શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ની અભિનેત્રી દિશા પરમાર

કોરોના વાયરસથી સંક્રમિત થયેલ ટીવી શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ની અભિનેત્રી દિશા પરમાર

image source

કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ આખી દુનિયામાં પોતાનો આતંક મચાવી રહ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત થવાના લીધે ઘણી મોટી સંખ્યામાં વ્યક્તિઓ શિકાર થઈ ગયા છે. ત્યાં જ ભારત દેશની વાત કરીએ તો કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે અંદાજીત ૫૬ લાખ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓનો આંકડો પાર કરી લીધો છે. ઉપરાંત ફિલ્મ અને ટીવી જગતમાં પણ કોરોના વાયરસ સંક્રમણની વધારે અસર જોવા મળી રહી છે. ત્યારે હાલમાં જ એવા સમાચાર આવ્યા છે કે, બે ટીવી અભિનેત્રીઓ દિશા પરમાર અને શ્વેતા તિવારીના કોરોના વાયરસ રીપોર્ટ કરવામાં આવતા તેઓના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે.

image source

સ્ટાર પ્લસ પર પ્રસારિત કરવામાં આવેલ ટીવી શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ માં જોવા મળેલ અભિનેત્રી દિશા પરમારના કોરોના વાયરસ રીપોર્ટ પણ પોઝેટીવ આવી ગયો છે.

image source

આ વાતનો ખુલાસો કરતા અભિનેત્રી દિશા પરમાર પોતે જ જણાવ્યું છે. અભિનેત્રી દિશા પરમારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું જેવું તેઓ કહે છે કે, ખરાબ સમય આવવાનો કોઈ યોગ્ય સમય હોતો નથી. કોઈ પણ વ્યક્તિનો ખરાબ સમય ક્યારેય પણ આવી શકે છે. જો આપ જીવનમાં કોઈ પણ વસ્તુને લઈને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાથી મને કોઈ પણ વસ્તુ આટલી ખતરનાક લાગી નથી.

image source

ત્યાં જ ટીવી જગતની અભિનેત્રી શ્વેતા તિવારી માટે પણ આવી જ ખબર આવી છે કે, અભિનેત્રી શ્વેતા તિવારી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. પ્રાપ્ત રીપોર્ટસની માનીએ તો અભિનેત્રી શ્વેતા તિવારી છેલ્લા કેટલાક દિવસોથી પોતાનું સ્વાસ્થ્ય યોગ્ય હોવાનું અનુભવી રહી હતી નહી. ત્યાર બાદ અભિનેત્રી શ્વેતા તિવારીએ જાતે જ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો.

image source

પ્રાપ્ત સુત્રોના જણવ્યા મુજબ, અભિનેત્રી શ્વેતા તિવારી પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા ગઈ હતી. પરંતુ ત્યાર બાદ અભિનેત્રી શ્વેતા તિવારી વિષે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. જેના કારણે આવી અફવાઓ ફેલાવાઈ રહી છે કે, અભિનેત્રી શ્વેતા તિવારીનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે પરંતુ આ વાતની પુષ્ટિ અભિનેત્રી શ્વેતા તિવારી તરફથી અત્યાર સુધી કરવામાં આવી છે નહી.

image source

કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર ટીવી જગત અને ફિલ્મ જગતમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે કારણ કે, બધા જ ટીવી શો અને ફિલ્મની શુટિંગ કરવા દરમિયાન સેટ પર ડોક્ટરની હાજરી ફરજીયાત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત