ગર્લફ્રેન્ડ સાચવતો જોવા મળ્યો ટાઇગર શ્રોફ, રસપ્રદ છે આખી કહાની…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી હોટ અભિનેત્રીઓ માંથી એક અભિનેત્રી દિશા પટનીનું નામ સામેલ છે. જો કે, દિશા પટનીને હાલના સમયમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી અભિનેત્રી બની ગઈ છે. જો કે, અભિનેત્રી દિશા પટની વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. દિશા પોતાના ક્યુટ લુક અને ડ્રેસિંગ સેંસના લીધે મોટાભાગે ટ્રેંડ કરતી રહે છે.

image source

એટલા માટે દિશા પટની પોતાના બ્યુટીફૂલ લુકના લીધે ફેંસના દિલો પર રાજ કરી રહી છે. તેમ છતાં પણ દિશા પટનીની ડ્રેસિંગ સ્ટાઈલના એક્સપર્ટસનું કહેવું છે. હાલમાં પણ દિશા પટનીને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ પર હજી પણ ઘણું કામ કરવાનું બાકી છે એવું એટલા માટે કેમ કે, જીન્સ, ફલોરલ મીની, સ્લોગન ટી- શર્ટ, ડેનિમ શર્ટ, એથલેબીકીંગ જેવી સ્ટાઈલ માટે દિશાના વોર્ડરોબમાં હજી પણ ઘણી જગ્યા ખાલી છે. તેમ છતાં પણ દિશા પટનીના કેટલાક ફેંસ તેની ડ્રેસિંગ સ્ટાઈલથી ખુશ છે નહી.

image source

ખરેખરમાં તો અભિનેત્રી દિશા પટની સાથે કેટલાક એવા પ્રસંગો બની ગયા છે જ્યાં દિશા પટનીના ડ્રેસને ટાઈગર શ્રોફને સાંભળતા જોવા મળ્યા છે. આપને જણાવીએ કે દિશા પટની શુટિંગ દરમિયાન કે પછી કેમેરા સિવાય ભલે પોતાને સ્યુટેબલ કપડા પહેરે છે પણ ઓન કેમેરા દરમિયાન દિશા પટનીને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલના કારણે કેટલીક વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિશા પટનીએ પોતાના એક ડ્રેસથી પોતાના ફેંસને ખુબ જ ખુશ કરી દીધા હતા. ચાલો હવે જાણીશું આખી ઘટના વિષે.

બંને એકબીજાની સાથે પરફેક્ટ લાગે છે.:

image source

બોલીવુડના મોસ્ટ બ્યુટીફૂલ કપલ એવું દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ વર્ષ ૨૦૧૮માં એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. રણવીર અને દીપિકાના લગ્નમાં ફક્ત ખાસ મહેમાનો જ આમંત્રિત હોવાના લીધે પછીથી મુંબઈમાં તેમની રીસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી જેના વિષે હજી પણ લોકો યાદ કરે છે. રણવીર અને દીપિકાની આ રીસેપ્શન પાર્ટીમાં તેમના બંનેના પરિવારના સભ્યો સહિત બોલીવુડના ઘણા બધા ફ્રેન્ડસ પણ પાર્ટીમાં પહોચ્યા હતા. આ રીસેપ્શન પાર્ટીમાં દિશા પટની અને ટાઈગર શ્રોફ એકસાથે પહોચ્યા હતા. એટલું જ નહી જયારે આ બંને પાર્ટીમાં પહોચે ત્યારે ત્યાં હાજર બધા જ વ્યક્તિઓની નજર દિશા અને ટાઈગર પર અટકી જાય છે. આ રીસેપ્શન પાર્ટીમાં પહોચે તેની પહેલા જ દિશા અને ટાઈગરના કેટલાક ફોટોસ વાયરલ થઈ ગયા જેમાં ટાઈગર શ્રોફ દિશા પટનીના આઉટફીટને સાંભળી રહેલ જોઈ શકાય છે.

image source

ટાઈગર શ્રોફ અને દિશા પટનીની જોડી ઘણી જ મનમોહક લાગી રહી છે, એ વાતમાં કોઈ શક નથી. અભિનેત્રી દિશા પટનીએ રણવીર અને દીપિકાની રીસેપ્શન પાર્ટીમાં MAIS ONYEYA દ્વારા ડીઝાઈન કરવામાં આવેલ પ્લેગિંગ નેકલાઈન ધરાવતું ગ્રે મેટાલિક કલરમાં લોંગ ગાઉન પહેર્યું છે. તેમજ ટાઈગર શ્રોફએ બ્લેક કલરના પેન્ટની સાથે વાઈટ કોટ પહેર્યો છે. ટાઈગર શ્રોફ આ ડ્રેસમાં હંમેશાની જેમ સુપર કુલ લાગી રહ્યા છે.

દિશા પટની ખુબ જ સુંદર છે. :

image source

રણવીર અને દીપિકાની રીસેપ્શન પાર્ટીમાં દિશા પટનીએ જે લુક કેરી કર્યો હતો તેના વિષે વાત કરીએ તો દિશાએ ગ્રે આઉટફીટની સાથે ચોકર નેકલેસ કેરી કર્યો છે તેમજ મેકઅપમાં સ્મોકી આઈસ અને ખુલ્લા વાળ દિશાના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે. ઉપરાંત દિશાએ પોતાના આ લુકની સાથે ALDO ના સ્ટાઈલટોસ કેરી કર્યા છે.

image source

પરંતુ અત્યાર સુધી દિશા પટની અને ટાઈગર શ્રોફએ પોતાના સંબંધને હજી પ્બ્લીકલી સ્વીકાર કર્યો નથી પણ બંને ક્યારેય પોતાના આ સંબંધ માટે મનાઈ પણ કરી નથી. દિશા અને ટાઈગરને ઘણી બધી વખત આઉટીંગ કરતા જોવા મળ્યા છે. આ બધું જોતા એવું લાગવું સ્વાભાવિક છે કે, ટાઈગર અને દિશા રીલેશનશિપમાં છે ઉપરાંત ટાઈગર શ્રોફને પાર્ટી દરમિયાન પોતાની લેડી લવનું ગાઉન સાંભળતા પણ જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત