જો ભૂલથી પણ ફોનમાં આવેલી આ લીંક ખોલશો તો બેન્કનું ખાતું થઇ શકે છે ખાલી, જાણો કેવી રીતે..

મિત્રો, જો તમે પણ વોટ્સએપનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો તો આ નાના-નાના સમાચાર તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. પ્રવર્તમાન સમયમા સાયબર ગુનેગારો એવી રીતે ગુનો કરી રહ્યા છે કે, આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી.

image soucre

આજે વોટ્સએપ એ આપણા બધાના જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. હવે ગુનેગારો ક્રાઈમ માટે એપ્લિકેશનનો સહારો લઈ રહ્યા છે. આપણા મિત્રો અને સંબંધીઓ, ઘણા બધા મેસેજ, ફોટો અને લિંક્સ શેર કરતા રહેતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે. આ લિંક તમારા બેંક ખાતાને એક જ ઝટકામા સાફ કરી શકે છે. તમને આ લિંક્સ ખૂબ જ આકર્ષક લાગશે પરંતુ, તેને ક્લિક કર્તાની સાથે જ તમારા ખાતામાંથી પૈસા સીધા ગાયબ થઈ જશે.

image socure

પ્રવર્તમાન સમયમા એક મેસેજ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. તમારી નજરે પણ આ મેસેજ અવશ્ય આવ્યો હશે. આ સંદેશ એમેઝોનની ૩૦ મી ઉજવણીનો છે. આ સંદેશમાં એમેઝોનનો લોગો પણ છે. આ સંદેશમા એવુ પણ કહેવામા આવ્યું છે કે, એમેઝોન હાલ એક સર્વે કરી રહ્યુ છે અને તે અંતર્ગત તમારે થોડી મિનિટના આ સર્વેમાં ભાગ લેવાની જરૂર છે અને આ સર્વે પાસ કરનાર લોકોને હુઆઇ કંપનીનો ૫ જી સ્માર્ટફોન મફતમા મળશે.

image socure

એમેઝોન દ્વારા આ મેસેજને વોટસએપ પર મોકલવામાં આવી રહ્યો છે અને તેમા યુ.આર.એલ. લિંક પણ છે. આ લીંક પર ક્લિક કરતાની સાથે જ તમારા ફોન પર સર્વે પેજ ઓપન થઈ જશે. આ સર્વેમા તમને અનેકવિધ માહિતી વિશે પૂછવામા આવશે. આ સર્વે કર્યા પછી જ તમને ભેટ આપવામાં આવશે.

image soucre

હવે તમારે આવા કોઈપણ સંદેશ અથવા લિંક પર એલર્ટ થવાની જરૂર છે. તમારે આ લીંકને ભૂલથી ખોલવાની પણ જરૂર નથી. આ સર્વે તમારા વિશે વ્યક્તિગત માહિતી માંગે છે અને આ કારણોસર તમારા ડેટા લીક થવાની સંભાવના ખુબ જ વધી જાય છે. એક નિષ્ણાત તરીકે ઓનલાઇન હેકર્સ આવા સર્વેક્ષણોમાંથી તમારી વ્યક્તિગત માહિતી મેળવી અને તમારા બેંક ખાતામા પ્રવેશ કરી શકે છે.

image socure

આવા સર્વેમા આપવામા આવેલી માહિતીના આધારે ગુનેગારો તમારા ખાતામાંથી ખુબ જ સરળતાથી પૈસા ઉપાડી શકે છે. કોઈપણ કંપની તમને માત્ર સર્વેના આધારે આટલો ખર્ચાળ ફોન કોલ આપશે નહીં. તમારે આવી વસ્તુઓ સામે આવવાની જરૂર જ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *