OMG: આ છે દુનિયાની સૌથી મોંઘી છે ગોલ્ડ પ્લેટેડ બિરીયાની, જેની કિંમત છે 20 હજાર રુપિયા, જાણો તો ખરા શું છે આમાં ખાસ

તમારે જ્યારે કોઈ પણ વસ્તુ ખાવી હોય તો તમારે રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેના માટે આપણે ૧ કે ૨ હજારમાં આખો પરિવાર સાથે ભરપેટ કોઈ પણ હોટલમાં જમી શકીએ છીએ. પરંતુ આ જાણીને તમને આશ્ચર્ય થશે કે અહિ બિરિયાની ખાવા માટે ૨૦ હજાર જેટલા રૂપિયા આપવા પડે છે. આ રોયલ બિરિયાની છે તેનો સ્વાદ લેવા માટે આપણે ૨૦ હજાર રૂપિયા આપવા પડે છે આજે આપણે તેના વિશે જાણીએ.

image source

આને ખાતા પહેલા તેના વિષે સાંભળીને ચોંકી જશો :

બિરિયાની મોટાભાગના લોકોને પસંદ હોય છે તે સૌથી પસંદીદા વાનગી માઠી એક માનવામાં આવે છે. જ્યારે આને ખાવાની વાત આવે તો ઘણા લોકો આને ખાવા માટે ઘણે દૂર સુધી જાય છે અને નવી નવી બિરિયાનીનો સ્વાદ માણે છે. આજે આપણે પણ એક એવી જ બિરિયાની વિષે જાણે તેને સાંભળીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો.

image source

તમે બધાએ ગોલ્ડન પ્લેટેડ, હાર, વીંટી, ગાડી અને ચશ્મા વિષે સાંભળ્યુ હશે અને ઘણાએ જોયા પણ હશે પરંતુ તમે ક્યારેય પણ સંભાળ્યું છે કે ગોલ્ડન પ્લેટેડ બિરિયાની વિષે. નહીંને તો આજે આપણે તેના વિષે વાત કરવાના છીએ કે આમાં કઈ એવી ખાસિયત છે તેનાથી આપણે તેને ખાવા માટે આટલી મોટી રકમ ચૂકવવી પડે છે.

આ બિરિયાનીની કિમત દુબઈમાં ૧૦૦૦ દીરહ છે :

image source

દુબઈમાં એક ભારતીય હોટલ છે તેને બોમ્બે બોરો કહેવામા આવે છે. તે આખા વિશ્વ માથી સૌથી મોંઘી રોયલ બિરિયાની વહેંચે છે. આ બિરિયાની નું નામ ગોલ્ડન પ્લેટેડ બિરિયાની છે તેના નામના આધારે જ તેના ભાવ પણ રાખવામા આવ્યા છે. આને તમારે ખાવી હશે તો તમારે પહેલા ૨૦ હજાર સુધીનો ખર્ચ કરવો પડશે તે પછી તમે આનો સ્વાદ માણી શકો છો.

image source

આ બિરિયાનીને કારણે આ હોટલ ખૂબ જ ચર્ચામાં રહે છે. આ રોયલ બિરિયાનીને દુબઈમાં ૧૦૦૦ દીરહમમાં વહેંચવામાં આવે છે. તેની કિમત ભારતમાં ૧૯,૭૦૫.૮૫ રૂપિયા જેટલી થાય છે. આ બિરિયાની ખૂબ ફેમસ છે અને ઘણા લોકો આને જોવા અને તેનો સ્વાદ ચાખવા માટે આને મંગાવે છે.

આટલી વધારે કિમત કેમ છે :

image source

આ બિરિયાનીની એક પ્લેટમાં તમને ૩ કિલો ચોખા અને મીટની સાથે મટન, મીટબોલ, ગ્રીલ્ડ ચિકન, ચૌપ અને ઘણા પ્રકારના કબાબ નાખવામાં આવે છે. તેમાં સામાન્ય ચિકન બિરિયાનીના ચોખા, બીજા કીમાં ચીખા અને ત્રીજા સફેદ અને કેસર ચોખા માથી બનાવવામાં આવે છે.

આને ગોલ્ડન પ્લેટેડ કેમ કહેવામા આવે છે :

image source

આ પ્લેટમાં કારમેલાઈજ્ડ શાકભાજી અને બીજા ઘણા ખાદ્ય વ્યંજન પણ નાખવામા આવે છે. આને તમે તમારી ભૂખના આધારે અથવા આખા પરિવાર અથવા તેનાથી વધારે લોકો આને ખાઈ શકે છે. આને ગોલ્ડન પ્લેટેડ એટલા માટે કહેવાય છે કે જ્યારે થાળી પીરસાય ત્યારે આમાં ૨૩ કેરેટના સોનાના પાનમાં લપેટીને આપવામાં આવે છે તેના પરથી આની કિમત આટલી વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!