જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ લોકોનો દિવસ એકદમ આનંદમાં વિતશે

*તારીખ-૨૫-૧૦-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- પાંચમ અહોરાત્ર.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- મૃગશીર્ષ ૨૮:૧૨ સુધી.
  • *યોગ* :- પરીઘ ૨૪:૩૭ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :- ૦૬:૩૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૬
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ ૧૪:૩૮ સુધી. મિથુન
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

પાંચમ વૃદ્ધિ તિથિ છે.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મધ્યાન બાદ નાની મુસાફરી થઈ શકે.
  • *લગ્નઈચ્છુક* :-સારા સમાચારની આશા રહે.
  • *પ્રેમીજનો*:- કહીં પે નિગાહેં કહીં પે નિશાના સંભાળીને રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:- સખત મહેનત વધતી જણાય.
  • *વેપારીવર્ગ*:-આવક ઓછી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- કામચલાઉ ઉપાય મળવાની સંભાવના.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મધ્યાન બાદ કાર્ય શક્ય રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નમાં સાનુકૂળતા વરતાય.
  • *પ્રેમીજનો*:-ધારણા મુજબ સંભવ ન બને.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:- મધ્યાન બાદ નાણાં આવતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- માનસિક સ્વસ્થતા ટકાવી રાખવી.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા માં રાહત થાય.
  • *લગ્નઈચ્છુક* :-મુલાકાત મહત્વની બને.
  • *પ્રેમીજનો*:-કેટલીક સમસ્યા ચિંતા રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-વિશેષ કાર્ય ભાર રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક લાભ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વસ્થતા અંગે સજાગ રહેવું.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન હોય ધીરજ રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ વ્યથા રખાવે.
  • *પ્રેમીજનો*:-જૂની મુલાકાતો તાજી થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-ધાર્યા કામમાં વિલંબ થાય.
  • *વેપારી વર્ગ*:-મુસાફરી લાભની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નોની સફળતા માટે મહેનત વધારવી.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ઉતાવળા નિર્ણય ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-પરેશાનીનો હલ મળે.
  • *પ્રેમીજનો* :- સાવધાની વર્તવી જરૂરી.
  • *નોકરિયાત વર્ગ* :- અવરોધ દૂર થાય.
  • *વેપારીવર્ગ* :- ખર્ચ-ખરીદી નાથવા.
  • *પારિવારિક વાતાવરણ*:-મધ્યાન બાદ વાતાવરણ સારું જણાય.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :-સરકતી તક વ્યથા રખાવે.
  • *પ્રેમીજનો*:- ચિંતા સતાવે.
  • *નોકરિયાત વર્ગ*:- નાણાકીય ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સંજોગ ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*: સાવધાની સાનુકૂળતા અપાવશે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ અવરોધના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મદદથી સમસ્યા હલ કરી શકો.
  • *નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિ જેસે થે જણાઈ.
  • *વ્યાપારી વર્ગ*:રોકાણ ખર્ચ વ્યય વધતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-જમીન-મકાન બાબતોના ઉકેલમાં વિલંબ જણાય.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- અવસર પ્રાપ્ત થતો જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાતવર્ગ*:- મહેનત સફળ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-નાણાકીય આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યથા રહે.
  • *લગ્નઈચ્છુક* :- કેટલીક સમસ્યાઓ ઊભી થાય.
  • *પ્રેમીજનો* :-આનંદમાં દિવસ વીતે.
  • *નોકરિયાતવર્ગ* :-અકળામણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-લાભ પ્રાપ્ત થઈ શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થાય.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:-૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવ ચિંતાનો માહોલ સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબના સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- ચિંતા ઉલજન દૂર થાય .
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો સફળ બને.
  • *વેપારીવર્ગ*:-બેદરકારી છોડવી સારી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-સંપત્તિ વાહન અંગે સાનુકૂળતા.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતાઓ રહે.
  • *લગ્નઈચ્છુક* :-મધ્યાન બાદ સારા સંજોગ જણાય.
  • *પ્રેમીજનો*:- વિવાદિત સંજોગો બને.
  • *નોકરિયાત વર્ગ*:- મુસાફરીનું આયોજન થાય.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક આયોજન સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-વ્યથા ચિંતા દૂર થાય.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:-૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન પેચીદો બને.
  • *પ્રેમીજનો*:-વિવાદથી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-મધ્યાન બાદ રાહત મળે.
  • *વેપારી વર્ગ*:- વધારાના ખર્ચ ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ બને.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:૬