ચહેરાની સુંદરતામાં બાધા બનતા તલને આ રીતે ઘરે જ કરી લો દૂર, જાણી લો ખાસ ઉપાય

સુંદર ચહેરો દરેકને પસંદ હોય છે. ખાસ કરીને યુવતીઓ આ વાતને લઈને વધારે કોન્શિયસ રહેતી હોય છે. મહિલાઓ અન્ય મહિલાથી સુંદર દેખાવવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ સિવાય તેઓ પાર્લરમાં જઇને પણ અનેક ગણા રૂપિયા ખર્ચ કરી લે છે. પાર્લરમાં જઈને મસાજ, બ્લીચ વગેરે કરાવે છે. પણ અનેક વાર એવું બને છે કે તેનાથી ચહેરા પર તલ દેખાવવા લાગે છે.

image source

ચહેરા પર એક કે 2 તલ સામાન્ય વાત છે પણ જો તે અનેક જગ્યાએ થાય તો તમારી સુંદરતામાં ફરક પડે છે. આ સમયે તેને હટાવવા કેટલાક લોકો સર્જરી કરાવે છે. પરંતુ જો તમે આ તલથી જલ્દી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તમે આ ઘરેલૂ ઉપાયોની મદદ લઈ શકો છો. તેની કોઈ સાઈડ ઈફેક્ટ થશે નહીં અને તમને જલ્દી પરિણામ મળશે.

લસણ

image source

લસણની કળીને પીસીને એક પેસ્ટ બનાવો. તેને તલ પર લગાવો. હવે તેને કોટન કે કપડાંની મદદથી કવર કરી લો. રાતે તેને બાંધેલું રહેવા દો અને સવારે પાણમીથી સાફ કરો. અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગ કરો. તમને તલથી છૂટકારો મળશે.

ફ્લાવર

ફ્લાવરનો રસ કાઢીને તેને રોજ તલ વાળી જગ્યાએ લગાવો.થોડા જ સમયમાં જૂના તલ પણ ગાયબ થઈ જશે. સાથે જ ત્વચા સુંદર દેખાવવા લાગશે.

મધ અને સન બીજ

image source

થોડં મધ અને સન બીજના તેલની મિક્સ કરો. રોજ 5 મિનિટ માટે આ તલ પર લગાવો. તેનાથી સ્કીન સારી બને છે અને તલ પર જલ્દી ગાયબ થઈ જાય છે.

એરંડીનું તેલ

image source

બેકિંગ સોડાની સાથે એરંડીનું તેલ મિક્સ કરો. તેને અણગણતા તલ પર લગાવો. હવે તેને બેન્ડેજની મદદથી ઢાંકી લો. રાતભર તેને રહેવા દો અને સવારે પાણીથી ફેસ સાફ કરી લો.

ડુંગળીનો રસ

image source

ડુંગળીનો રસ અને સફરજનનું વિનેગર બંનેને મિક્સ કરો. તેને તલ પર લગાવો. આખી રાત રહેવા દો. સવારે પાણીથી સાફ કરી લો. થોડો સમય આમ કરવાથી તલ ગાયબ થશે.

મૂળો

મૂળાની એક પાતળી સ્લાઈસ લો અને તેમાં થોડા દિવસો સુધી તલ પર લગાવો. દિવસમાં 2-3 વાર આ ઉપાય કરતાં રહો. તેનાથી તલ થોડા દિવસોમાં ગાયબ થઈ જશે.

વિટામીન સી ટેબ્લેટ

image source

તમે ઇચ્છો તો વિટામીન સીની એક ગોળીને પીસીની તલ વાળા ભાગ પર લગાવી શકો છો. તેને લગાવ્યા બાદ તે જગ્યાને ઢાંકી લો. આખી રાત તેને રહેવા દો. સતત આ કામ કરવાથી તલથી છૂટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત