પરિવારમાં ખુશીનો અહેસાસ કરાવશે કેન્ડલની ખાસ પ્રકારની સજાવટ, તમે પણ કરી લો તૈયારી

પરિવારજનોનો પ્રેમ, રંગીન સપનાઓ અને ઘરમાં ખૂબ આનંદ. આ દરેકને માટે શક્ય છે કે તમારે વારંવાર અનેક પ્રકારના પ્રયાસો કરતા રહેવું પડે છે. અહીં તમે તેને માટેના સંભવ પ્રયાસ કરતા રહો છો અને સાથે તમે તહેવારને માટે પણ તૈયારી અવારનવાર કરતા રહો છો. આજે અહીં વાત કરવામાં આવી છે, ઘરને ડેકોરેટ કરવાની સાથે તેને સુગંધિત કરવાની. અહીં તમે કેન્ડલની મજજથી તમારી સાંજને રોમેન્ટિક બનાવી શકો છો. તેમાં તમે અનેક રંગ ભરી શકો છો અને સાથે જીવનમાં નવો રોમાન્સ કાયમ કરીને રિલેક્સ રહી શકો છો. જૈલ કેન્ડલ સિન્થેટિક હાઇકાર્બનથી બનેલી અને પારદર્શક હોય છે. ટેડી બિયર, ફૂલ અને પક્ષીઓ જેવા અનેત આકારમાં તે મળી રહે છે. અહીં તેને સજાવટના કામની સાથે એટલી સુંદર બનાવવામાં આવી છે કે તે કોઇનું પણ મન મોહી લે છે.

જાણો અન્ય કેન્ડલ્સની મદદથી ઘરને કેવી રીતે ડેકોરેટ કરીને સુંદર બનાવી શકાય છે.

સેન્ટેડ કેન્ડલ

image soucre

તહેવાર અને અન્ય વિશેષ અવસરો પર સરળતાથી વાપરી શકાય છે. તે પ્રકાશની સાખે સુંદર મહેક ફેલાવે છે. અહીં તમારે એર ફ્રેશનર વાપરવાની આવશ્યકતા રહેતી નથી. તેની સુંદર અને ધીમી મહેક તમને ફ્રેશ ફીલ કરાવે છે. તેને તમે ડ્રેઇંગ રૂમ કે તમારા બાલ્કની કે આંગણામાં પણ રાખી શકો છો.

ફ્લોટિંગ કેન્ડલ

image soucre

આ કેન્ડલ આકારમાં નાની હોય છે. અહીં તેને એ રીતે બનાવવામાં આવી છે કે તે પાણીની ઉપર તરી શકે અને સાથે તેને તમે સેન્ટર ટેબલને સજાવવાને માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. એક થાળીમાં તમે પાણી ભરીને તેમાં અલગ રંગના ફૂલોની પાંદડીઓને વિખેરી શકો છો અને સાથે 5-6 ફ્લોટિંગ કેન્ડલનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં ચમકતી આ કેન્ડલ મહેમાનોને આર્કષી શકે છે.

image socure

પિલર કેન્ડલ અન્ડાકાર, ગોળ અને ચોરસ આકારમાં મળનારી આ કેન્ડલ સાધારણ કેન્ડલની સરખામણીએ પહોળી હોય છે. આ રીતની વધારે કેન્ડલ પર સીનરી કે અન્ય રંગબેરંગી ચિત્રો જોવા મળે છે. તેના કારણે તેની સુંદરતા વધી જાય છે.

image soucre

પ્રકાશ અને સુગંધથી કેન્ડલની અલગ અલગ ડિઝાઇનની કેન્ડલથી ઘરને સજાવવામાં સરળતા રહે છે. સાધારણ વેક્સ કેન્ડલની જગ્યા હવે જૈલ કેન્ડલ, ફ્લોટિંગ કેન્ડલ અને અરોમાં કેન્ડલ્સે લઇ લીધી છે. અહીં અલગ અલગ આકારની કેન્ડલના ઓપ્શન પણ મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *