કરુણ મોત, પિતાનુ ટ્રેન નીચે કચડાઇ જતા કરુણ મોત, અડધી રાત સુધી શોધતુ રહ્યુ ત્રણ વર્ષનુ બાળક પણ…

ઉત્તર પ્રદેશના ઝાંસી જીલ્લાના મઉરાની પૂરમાં એક ચોકાવનાર ફોટો સામે આવી છે. ગત રાતે એક વ્યક્તિ ટ્રેનની નીચે કપાઈને મૃત્યુ થઈ જવાથી ઘટનાથી અજાણ તેના ત્રણ વર્ષનો બાળક પોતાના પિતાને રેલના પાટાઓ પર શોધતા ભટકી રહેલ જોવા મળ્યો.

image source

ખરેખરમાં, ગ્રામ મૈલોનીની નજીક ટ્રેનના શિકાર થનાર એક વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ હતી, ત્યાર પછી આ બાળક પાટાઓ પર ભટકતો જોવા મળ્યો અને આરપીએફ તેને સ્ટેશન લઈને આવ્યા. ખરેખરમાં, બાળકના નાના કનૈયા લાલ મુજબ જે વ્યક્તિની ટ્રેનથી કપાઈને મૃત્યુ થઈ ગઈ છે, તે વ્યક્તિ તેમના જમાઈ છે.

મૃતક અજય સાળીના લગ્નમાં સામેલ થવા માટે આવ્યા હતા. ઘરેથી રાતના સમયે પાછા ફરતા સમયે અજય જબરદસ્તી બાળકને પોતાની સાથે લઈને ચાલી નીકળ્યા હતા. આખી રાત અમે હેરાન થયા હતા અને કોઈએ ભોજન પણ કર્યું હતું નહી. એસપી દેહાત રાહુલએ જણાવે છે કે એક વ્યક્તિ પોતાના નાનકડા બાળકને લઈને રેલ્વે લાઈનની નજીક ઉભા હતા. મઉરાની પુર રેલ્વે સ્ટેશન પર રવિવારના સહાયક સ્ટેશન માસ્ટર સંજય સિંહ પટેલ પોતાના કર્મચારીઓની સાથે નાઈટ ડ્યુટી પર હતા.

image source

ત્યારે જ રાતના અંદાજીત સાડા અગિયાર વાગ્યાના સુમારે રેલ્વેના પાટાઓ પર લગભગ ૩ વર્ષના બાળકને રડતા રડતા આવી રહેલ મેલોની રોરાની બાજુ પગપાળા આવી રહેલ જોવા મળે છે. આની પર રેલ્વે કર્મચારીઓએ બાળકને રોકીને તેની પુછપરછ કરે છે તો બાળક થોડાક સમય સુધી કઈજ નથી જણાવી શકતો તો કર્મચારીઓએ સવાર સુધી રાહ જોવાનું જ યોગ્ય માન્યું અને બાળકને કાર્યાલયમાં લઈ ગયા.

image source

સોમવારના દિવસે સવારના સમયે સુચના મળી કે, રોરાની બાજુ ગ્રામ મેલોનીની નજીક પાટાઓ પર એક યુવકનો મૃતદેહ પડેલ જોવા મળ્યો છે. જેની સુચના કોતવાલી અધિકારી સત્યપાલ સિંહને આપવામાં આવી છે. આ સુચના મળતા જ ઘટના સ્થળ પર પહોચેલ પોલીસ અધિકારીએ મૃતદેહને કબજામાં લઈને શોધખોળ શરુ કરી દીધી હતી. તપાસ દરમિયાન રેલ્વે પોલીસને ખબર પડે છે કે, મૃતક અજય પુત્ર મુલાયમ આદિવાસી નિવાસી ખરો થાના લીધૌરા મધ્ય પ્રદેશ રાજ્યમાં પોતાની નાની સાળીના લગ્નમાં સામેલ થવા માટે ગ્રામ મેલોની આવ્યા હતા.

image source

નાની સાળીના લગ્ન સમારંભ પૂર્ણ થઈ ગયા પછી જ્યારે બધા પરિવારના સભ્યો સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ અજય પોતાના ૩ વર્ષીય દીકરા મીઠ્ઠુંને લઈને ઘરની બહાર નીકળી જાય છે. ત્યાર પછી તે ગામની નજીક આવેલ રેલ્વે લાઈનની નજીક જઈને બેસી જાય છે.

Source : Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત