શુક્રવારે 12 રાશિમાંથી કોની પર રહેશે મહાલક્ષ્મીની કૃપા, જાણો તમારું આજનું રાશિફળ

તારીખ ૧૩-૮-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૧૩:૪૪ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- હસ્ત ૦૮:૦૦ સુધી.
  • યોગ :- સાધ્ય ૧૩:૪૬ સુધી.
  • કરણ :-બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૭
  • સૂર્યાસ્ત :-૧૯:૦૯
  • ચંદ્ર રાશિ :- કન્યા ૧૯:૩૦ સુધી. તુલા
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -જીવંતિકા પૂજન,મહાલક્ષ્મી સ્થાપન અને પૂજન,નાગ પંચમી, ઋક-શુક્લયજુ: શ્રાવણી, કલ્કી જયંતી,રાંધણ છઠ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળ વિખરાતા જણાય .
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બનતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-તણાવ સમસ્યા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:- નાણાંભીડ વિરોધીથી સંભાળવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંવાદિતા બનતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ
  • પ્રેમીજનો:- મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:- નવું સાહસ વિચારીને કરવું.
  • પારિવારિકવાતાવરણ:- વાહન,મકાન અંગેની ચિંતા હળવી બને.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સુધરે.
  • પ્રેમીજનો:- મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:- મનની મુજવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં સાનુકૂળતા.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના બનેલી રહે.
  • પ્રેમીજનો:- જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- કઠિન મહેનતનાં સંજોગ.
  • વેપારી વર્ગ:-ખર્ચ વ્યય વધતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:- લાભ સફળતા અટકતી જણાય.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકુળતાના સંજોગ.
  • પ્રેમીજનો :- નિરાશાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- સમસ્યાના સંજોગ.
  • વેપારીવર્ગ :- આવક ઉઘરાણીના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સંવાદીતા સર્જી શકો.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં અવરોધ જણાય.
  • પ્રેમીજનો:-ઉદ્વેગ જણાય.
  • નોકરિયાત વર્ગ:- અવરોધ દૂર થતા જણાય.
  • વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:- સાનુકૂળ સંવાદિતાના સંજોગ.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-તકની આશા જન્મે.
  • પ્રેમીજનો:- પ્રવાસના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા સમસ્યાના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:- સાવચેતી પૂર્વક વ્યવહાર કરવા.
  • પારિવારિક વાતાવરણ:-કર્જથી દૂર રહેવું.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મતભેદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સ્નેહીનો સહકાર મળે.
  • પ્રેમીજનો:- તણાવ મુક્તિ મુલાકાત.
  • નોકરિયાતવર્ગ:- પ્રગતિકારક સંજોગ.
  • વેપારીવર્ગ:- મુંજવણ દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન,ચિંતા હળવી થતી જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા મા દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-નવી આશા જન્મે.
  • પ્રેમીજનો :- પ્રયત્ન સફળ બને.
  • નોકરિયાતવર્ગ :- કાર્ય ક્ષેત્રનો વિકાસ.
  • વેપારીવર્ગ:- સફળતાની તક બને.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા વ્યથાના સંજોગ.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિપરીત સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગ.
  • પ્રેમીજનો:- નિરાશા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતી જરૂરી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક મનોવ્યથા રહે.
  • પારિવારિકવાતાવરણ:-
  • પ્રગતિકારક સમય.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહ ક્લેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- અવરોધ અડચણ બનેલા રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજ,નોકરી સ્થિર ન મળે.
  • વેપારીવર્ગ:- મતભેદથી દૂર રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યા દૂર થતી જણાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- શાંતિ જાળવી રાખવી.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ તકના સંજોગ.
  • પ્રેમીજનો:-સ્વસ્થતા ટકાવવી.
  • નોકરિયાત વર્ગ:- મત મતાંતર,વ્યગ્રતાના સંજોગ.
  • વેપારી વર્ગ:- સમસ્યા ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ મળે.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૩