નહિં ખૂટે ઘરમાં ક્યારે ધન, જો ચૂપચાપ આ જગ્યા પર મુકી દેશો એક જ લવિંગ તો…

ઘરમાં ચુપચાપ એક લવિંગ મૂકી દેવાથી ઘરમાં થશે ધનની એવી વર્ષા કે પૈસા સાચવવા મુશ્કેલ થઇ જશે.

image source

પૈસા, પૈસા અને પૈસા… આજના સમયમાં એવું કોણ છે જે પૈસા પાછળ નથી દોડતું. કોણ નથી ઇચ્છતું કે એમની પાસે અઢળક પૈસા હોય? આ સંસારના દરેક વ્યક્તિને અમીર બનવુ છે, પણ અમીર બનવું એ દરેકના કિસ્મતમા નથી હોતુ. જીવનમાં આપણે ઘણા બધા જતન કરતા હોઈએ છીએ પણ આ બધું કરવા છતાં આપણને આપણા કાર્યોમાં ધારી સફળતા મળતી નથી.

આપની સફળતામાં આપણી મહેનત સાથે આપણા નસીબ પણ અગત્યનો ભાગ ભજવે છે. જો કે એનો અર્થ એવો જરા પણ નથી કે આપણે નસીબના આધારે જ બેઠા રહીએ. કઈ પણ કાર્ય કર્યા વગર માત્ર નસીબના આધારે બેસી રહેવાથી પણ આપણને સફળતા મળતીનથી.

image source

આ સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ પણ હોય છે, જેના પર પહોંચી તમે ન તો સફળ થઇ શકો છો કે ન અસફળ રહો છો. શું તમે ક્યારેય પણ એવી સ્થિતિ અનુભવો છો, જો તમારો જવાબ આ બાબતે હા હોય તો એક વાત બરાબર સમજી લેજો કે અહી દરેક લોકો સફળ થવા ઈચ્છે છે. પણ એ લોકો એમ નથી વિચારતા કે અસફળ થવાનું કારણ આપણામાં જ હોય છે.

image source

આપણે આપણી ફરજ નિષ્ઠાની નિભાવી રહ્યા છીએ, કામ પણ પૂરા મનથી કરી રહ્યા છીએ અને આ બધું કરવા છતાં જો તમને સફળતા નથી મળી રહી, તો આ લેખ પણ તમારા માટે જ છે. આજે અમે આપની સાથે એ ઉપાય અંગે વાત કરવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દરેક સમસ્યાથી મુક્ત થઇ શકો છો. આ ઉપાય દ્વારા તમે તમારા ધન અંગેની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો આજે જાણીએ આ ઉપાય વિશે.

image source

જો તમને નોકરી મળવું મુશ્કેલ લાગી રહ્યું છે, અથવા સતત કામ કરવાથી પણ તમારી પ્રગતી અટકી રહી છે તેમજ તમારા વ્યવસાયમા પણ સતત નુક્શાન થતું જઈ રહ્યુ છે, તો તમારે બસ આ એક જ ઉપાય કરવાનો છે. તમારે ૫ આખા લવિંગ લેવાના છે અને આ લવિંગને લાલ કપડામા બાંધીને મંદિરમા મુકી માતાજી લક્ષ્મી તેમજ ભગવાન કુબેરની સામે પુજા કરો અને આ પુજામાં તમે તમારા સારા સમય માટેની કામના કરો.

આ પુજા પૂર્ણ થયા પછી આ પોટલી લઈને તિજોરીમા મુકી દો. પણ હા, એમ કરતા એક વાત ખાસ ધ્યાનમા રાખો કે આ કામ કરતા તમને કોઈ પણ બીજી વ્યક્તિ જોઇ ન જાય. બસ આટલુ કરવાથી તમને એક જ અઠવાડિયાની અંદર પરિણામ મળશે.

image source

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત