*તારીખ ૧૮-૦૩-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
*માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
*તિથિ* :- પૂનમ ૧૨:૪૮ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાફાલ્ગુની ૨૪:૧૮ સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- ગંડ ૨૩:૧૪ સુધી.
*કરણ* :- બવ,બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૪૬
*સૂર્યાસ્ત* :-૧૮:૪૭
*ચંદ્ર રાશિ* :- કન્યા
*સૂર્ય રાશિ* :- મીન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* ધુળેટી,ધુલી વંદના,હોળાષ્ટક સમાપ્ત ૧૨:૪૮,અભ્યંગ સ્નાન, શ્રી ચૈતન્ય જયંતિ,કરિદિન,મન્વાદિ,અન્વાધાન.
*મેષ રાશિ*
ધૂળેટી આનંદ ઉત્સાહ અને નવાં દિવસો નો તહેવાર જીવનમાં નવાં રંગભરી જીવનનો લ્હાવો મેળવી નકારત્મકમાંથી બહાર આવી સાનુકૂળ પ્રયત્નો લાભપ્રદ રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*:-
ધૂળેટી રંગોનો તહેવાર જીવનમાં રંગભરી ઉત્સાહ વધારી જવાબદારી સાથે જીવનનું દાયીત્વ નિભાવવાના સંજોગ બની રહે.ચિંતા મુજવણ દૂર થતાં જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
ધૂળેટી જીવન અંગે પરિવારમાં નવાં રંગોભરી જીવવાનો ઉત્સવ બની રહે. સાનુકૂળ નિર્ણય લઈ પરીવાર મિલન નાં સંજોગ રહે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
ધૂળેટી આનંદ સાથે રંગોભરી નવાં રંગો નાં સ્વપન સજાવવાનો ઉત્સવ સાથે નવાં કાર્યોનો આરંભ નાં સંજોગો બને. સામાજિક કાર્યો માં પ્રગતિ બની રહે.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
ધૂળેટી રંગ સાથે આનંદ ઉત્સાહ સાથે પરિવાર નાં મિલન સાથે સાનુકૂળ સામાજિક પારિવારિક કાર્યો ને આગળ વધારી આગળ વધવાનો સમય બની રહે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
ધૂળેટી રંગ બેરંગી રંગો સાથે જીવનમા નવાં રંગભરી પોતાની કારકિર્દી માં નવાં રંગભરી શકો તેવા યોગ સંજોગ નો અનુભવ મળશે.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
ધૂળેટી જીવનમાં પરિવાર માં આશા નાં મિઠાશમય રંગોભરી મીઠી વાણી થી રંગીન જીવન બનાવવા માટેનો અવસર બને પરિવારમાં આનંદ ઉત્સાહ નાં સંજોગ બને.
*શુભ રંગ:-* વાદળી
*શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ* :-
ધૂળેટી રંગ ની સાથે મતમતાંતર ભૂલી અન્યો નાં જીવનમા રંગ ભરી શકો અને જીવનને નવાં રંગો સાથે જીવન રંગભર્યું બની રહે. આપના પ્રયત્નો સફળ બને.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮
*ધનરાશિ*
ધૂળેટી નાં રંગ આવતાં પ્રયત્નો ને નવાં ઉમંગ નાં રંગભરી જીવનમા આગળ વધવાના સંજોગ બની આપને સાનુકૂળતા ભર્યું પારીવારીક જીવન સફળ બને.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯
*મકર રાશિ*
ધૂળેટી નાં ઉમંગ ભર્યા ઘાટા રંગ આપને ભાગ્યના રંગો આપના ભાગ્યને રંગથી ભરી જીવનનાં નવાં સોપાન સર કરી શકો નવાં આયોજન માં સફળતાં હાસલ થાય.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૬
*કુંભરાશિ*
ધૂળેટી રંગોને જીવનમા ભરી આપના જીવન દાંપત્ય ને રંગો થી દેદિપ્યમાન બનાવે જીવનમાં ખરડાયેલા રંગોને નવાં રંગથી ભરી જીવનને નવી નવી સારી રાહ મળે તેવાં પ્રયત્નો ફળે.
*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૭
*મીન રાશિ*
રંગીન માછલી નાં જેવાં નવાં રંગો આપના જીવનને રંગોથી ભરી ચંચળતા માં નવાં રંગભરી જીવનને દરેક સફળતાં નાં સોપાન સ્વરૂપ આ તહેવાર સાનુકૂળ જીવન બનાવી શકે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫