જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને સારી નોકરી મળી રહે

*તારીખ ૨૫-૧૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
 • *તિથિ* :- છઠ ૨૮:૪૪ સુધી.
 • *વાર* :- ગુરૂવાર
 • *નક્ષત્ર* :- પુષ્ય ૧૮:૫૦ સુધી.
 • *યોગ* :- શુક્લ ૦૭:૫૮ સુધી.
 • *કરણ* :- ગર,વણિજ.
 • *સૂર્યોદય* :- ૦૬:૫૭
 • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
 • *ચંદ્ર રાશિ* :- કર્ક
 • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

બ્રહ્મલીન પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ.

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ સતાવે.
 • *લગ્નઈચ્છુક* :-સાવધાની રાખવી હિતાવહ.
 • *પ્રેમીજનો*:-મનોદ્વેગના સંજોગ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-કેટલીક સમસ્યાઓ ઊભી થાય.
 • *વેપારીવર્ગ*:-મુંજવણ સર્જાતી જણાય.
 • *પારિવારિકવાતાવરણ*:- માનસિક સ્વસ્થતા ટકાવવી.
 • *શુભ રંગ* :-કેસરી
 • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સમસ્યા હલ થતી જણાય.
 • *લગ્નઈચ્છુક* :-કસોટી યુક્ત સમય.
 • *પ્રેમીજનો*:-ઈગો અલગાવ રખાવે.
 • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન પ્રગતિ થઈ શકે.
 • *વેપારીવર્ગ*:-નિરાશા દૂર થાય
 • *પારિવારિકવાતાવરણ*:- મહત્વના કામકાજ સફળ બને.
 • *શુભ રંગ*:-વાદળી
 • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સખી સહેલીઓ સાથે મિલન-મુલાકાત ના સંજોગો બને.
 • *લગ્નઈચ્છુક* :-તક મળે ઝડપવી.
 • *પ્રેમીજનો*:-સહમતિથી મેરેજ ની સંભાવના.
 • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
 • *વેપારીવર્ગ*:-કર્મચારીગણ સાથે સમાધાનકારી વલણ રાખવું.
 • *પારિવારિક વાતાવરણ*:-આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ જણાય.
 • *શુભરંગ*:- લીલો
 • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સામાજિક ક્ષેત્રે સાવધ રહેવું.
 • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલી યુક્ત સંજોગ રહે.
 • *પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
 • *નોકરિયાત વર્ગ*:-કાર્યસ્થળે સમસ્યા ઊભી થાય.
 • *વેપારી વર્ગ*:-ભરોસો ભારે પડે.
 • *પારિવારિક વાતાવરણ*:-સાવચેત રહેવું હિતાવહ.
 • *શુભ રંગ*:-નારંગી
 • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
 • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી.
 • *પ્રેમીજનો* :-ચિંતામાંથી મુક્તિ મળે.
 • *નોકરિયાત વર્ગ* :- સાવધાની જરૂરી.
 • *વેપારીવર્ગ* :- સ્વસ્થતા ટકાવવી.
 • *પારિવારિક વાતાવરણ*:-સુમેળ ભર્યુ વાતાવરણ રહે.
 • *શુભ રંગ* :- લાલ
 • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે મનોવ્યથા જણાય.
 • *લગ્નઈચ્છુક* :-અવઢવ રહે.
 • *પ્રેમીજનો*:-ધીરજના ફળ મીઠા.
 • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તક રહે.
 • *વેપારીવર્ગ*:-લાભદાયી તક સર્જાય.
 • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક ખેંચતાણ રહે.
 • *શુભ રંગ*:- ગ્રે
 • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*: નાણાભીડ વરતાય.
 • *લગ્નઈચ્છુક* :-માંગલિક પ્રસંગ માં વાત વધવાની સંભાવના.
 • *પ્રેમીજનો*:-પ્રયત્નો વધારવા.
 • *નોકરિયાત વર્ગ*:પ્રવાસની સંભાવના.
 • *વ્યાપારી વર્ગ*:વ્યાવસાયિક ક્ષેત્રે સુધારો જણાય.
 • *પારિવારિક વાતાવરણ*:-પડવા-વાગવાથી સંભાળવું.
 • *શુભ રંગ*:-સફેદ
 • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યથા રહે.
 • *લગ્નઈચ્છુક* :- ભાગ્યનો સહયોગ મળે.
 • *પ્રેમીજનો*:-સખ્તાઈ રહે.
 • *નોકરિયાતવર્ગ*:-લાભની તક મળે.
 • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ વિપરીત થતી જણાય.
 • *પારિવારિક વાતાવરણ*:- કસોટી યુક્ત સંજોગ રહે.
 • *શુભ રંગ* :- ગુલાબી
 • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ચિંતાયુક્ત દિવસ રહે.
 • *લગ્નઈચ્છુક* :-વાત દૂર ઠેલાતી જણાય.
 • *પ્રેમીજનો* :- અવરોધ યથાવત રહે.
 • *નોકરિયાતવર્ગ* :- ટેન્શનમાં દિવસ પસાર થાય.
 • *વેપારીવર્ગ*:- સાનુકૂળતા બનતી જણાય.
 • *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્ર થી મનદુઃખ થાય.
 • *શુભરંગ*:- પોપટી
 • *શુભઅંક*:- ૧

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
 • *લગ્નઈચ્છુક* :-ચોકસાઈ જરૂરી રહે.
 • *પ્રેમીજનો*:-ચોર કોટવાળને ના સંજોગ બની શકે.
 • *નોકરિયાત વર્ગ*:- અકસ્માત દાઝવાની સંભાવના.
 • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક જીદ મુશ્કેલી રખાવે.
 • *પારિવારિકવાતાવરણ*:- સંપત્તિનો પ્રશ્ન હલ થવાની સંભાવના.
 • *શુભ રંગ* :- નીલો
 • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ચિંતાઓ સર્જાય.
 • *લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું.
 • *પ્રેમીજનો*:-સંસ્કારની ગરિમા જાળવવી.
 • *નોકરિયાત વર્ગ*:- ચઢાવ ઉતાર રહે.
 • *વેપારીવર્ગ*:-હરીફ થી સાવધ રહેવું.
 • *પારિવારિકવાતાવરણ*:-બેચેની ઉચાટ સંયમ જાળવવો.
 • *શુભરંગ*:- જાંબલી
 • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
 • *લગ્નઈચ્છુક* :-જતું કરવાથી સાનુકૂળતા.
 • *પ્રેમીજનો*:- વિરોધાભાસ સર્જાતો જણાય.
 • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળી રહે.
 • *વેપારી વર્ગ*:- ચિંતાનો બોજ દૂર થાય.
 • *પારિવારિક વાતાવરણ*:-ધીરજપૂર્વક નિર્ણય લેવા.
 • *શુભ રંગ* :- પીળો
 • *શુભ અંક*:- ૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *