જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઇને મનગમતી નોકરી મળે તો લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ ૦૫-૦૩-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

 • *માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
 • *તિથિ* :- ત્રીજ ૨૦:૩૯ સુધી.
 • *નક્ષત્ર* :- રેવતી ૨૬:૩૧ સુધી.
 • *વાર* :- શનિવાર
 • *યોગ* :- શુક્લ ૨૪:૩૭ સુધી.
 • *કરણ* :- તૈતિલ,ગર.
 • *સૂર્યોદય* :-૦૬:૫૮
 • *સૂર્યાસ્ત* :-૧૮:૪૩
 • *ચંદ્ર રાશિ* :- મીન ૨૬:૩૧ સુધી. મેષ
 • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-અસમજસ નાં સંજોગ રહે.
 • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન કામ ન લાગે.
 • *પ્રેમીજનો*:- સંજોગ માં વિલંબ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ચિંતા કરાવે.
 • *વેપારીવર્ગ*:-કર્મચારી નાં પ્રશ્નો સતાવે.
 • *પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
 • *શુભ રંગ* :- કેસરી
 • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા રહે.
 • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન સંભવ રહે.
 • *પ્રેમીજનો*:- ઉલજન દૂર થાય.
 • *નોકરિયાત વર્ગ*: તક નાં સંજોગ બને.
 • *વેપારીવર્ગ*:- આર્થિક ચિંતા બની રહે.
 • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્ન નું મીઠું ફળ મળતું જણાય.
 • *શુભ રંગ*:-ક્રીમ
 • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ગૂંચ ઉકલતી જણાય.
 • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બની રહે.
 • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
 • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ પ્રગતિ ની તક મળે.
 • *વેપારીવર્ગ*:- સકારાત્મકતા બની રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા હલ થાય સાનુકૂળતા બને.
 • *શુભરંગ*:- ગ્રે
 • *શુભ અંક*:- ૩

*કર્ક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
 • *લગ્નઈચ્છુક* :- દિવસ આનંદમય પસાર થાય.
 • *પ્રેમીજનો*:- ઉલજન નાં સંજોગ રહે.
 • *નોકરિયાત વર્ગ*:- તણાવ બની રહે.
 • *વેપારી વર્ગ*:-મુંજવણ નો માર્ગ મળે.
 • *પારિવારિક વાતાવરણ*:- માનસિક સ્વસ્થતા ટકાવવી.
 • *શુભ રંગ*:- પોપટી
 • *શુભ અંક*: ૫

*સિંહ રાશી*

 • *સ્ત્રીવર્ગ*:- સ્વસ્થતા જાળવવી.
 • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા સર્જાય.
 • *પ્રેમીજનો* :- આશાસ્પદ સંજોગ બને.
 • *નોકરિયાત વર્ગ* :- સંધર્ષ નાં સંજોગ રહે.
 • *વેપારીવર્ગ* :- વ્યવસાયિક સંધર્ષ બની શકે.
 • *પારિવારિક વાતાવરણ*:-ઉલજન ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
 • *શુભ રંગ* :-લાલ
 • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ઉદ્વેગ ચિંતા નાં સંજોગ રહે.
 • *લગ્નઈચ્છુક* :- મંગળ કાર્ય નાં સંજોગ બને.
 • *પ્રેમીજનો*:-વિપરીતતા થી બચવું.
 • *નોકરિયાત વર્ગ*:- સંજોગ વિપરિત રહે.
 • *વેપારીવર્ગ*:-લાભ ની તક મળે.
 • *પારિવારિક વાતાવરણ*:- પ્રતિકુળતામાંથી માર્ગ મળે.
 • *શુભ રંગ*:- લીલો
 • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:મુંજવણ નો ઉપાય મળે.
 • *લગ્નઈચ્છુક* :-સંવાદિતા થી સફળતાં મળે.
 • *પ્રેમીજનો*:- ઉલજન દૂર થાય.
 • *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
 • *વ્યાપારી વર્ગ*:વ્યયસાયિક સાનુકૂળતા રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિના સંજોગ તકેદારી રાખવી.
 • *શુભ રંગ*:- સફેદ
 • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજન દુર થાય.
 • *લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બને.
 • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
 • *નોકરિયાતવર્ગ*:- કાર્ય બોજ બની રહે.
 • *વેપારીવર્ગ*:- કાર્ય લાભ માં વિલંબ જણાય.
 • *પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
 • *શુભ રંગ* :- ગુલાબી
 • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
 • *લગ્નઈચ્છુક* :-ચિંતા દુર થાય.
 • *પ્રેમીજનો* :- પ્રયત્ન ફળે.
 • *નોકરિયાતવર્ગ* :- તણાવ દૂર થાય.
 • *વેપારીવર્ગ*:- પ્રયત્નો સાનુકૂળ રહે.
 • *પારિવારિક વાતાવરણ*:-પરિવાર માં આનંદમય વાતવરણ બની રહે.
 • *શુભરંગ*:- નારંગી
 • *શુભઅંક*:- ૧

*મકર રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- ધીરજ નાં ફળ મીઠાં લાગે.
 • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલી થી ગોઠવાતું જણાય.
 • *પ્રેમીજનો*:- વાણી વ્યવહાર માં સંભાળવું.
 • *નોકરિયાત વર્ગ*:-તક સરકતી જણાય.
 • *વેપારીવર્ગ*:-ચિંતા હળવી બને.
 • *પારિવારિકવાતાવરણ*:-સંતાન પરિવાર ની ચિંતા સતાવે.
 • *શુભ રંગ* :- જાબંલી
 • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- પ્રવાસ મુસાફરી નાં સંજોગ રહે.
 • *લગ્નઈચ્છુક* :- વાત સરકતી જણાય.
 • *પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ બને.
 • *નોકરિયાત વર્ગ*:- સંધર્ષ નાં સંજોગ રહે.
 • *વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી મળી રહે.
 • *પારિવારિકવાતાવરણ*:-કુંટુંબ પરિવાર મિલન મુલાકાત નાં સંજોગ બને.
 • *શુભરંગ*:- વાદળી
 • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

 • *સ્ત્રીવર્ગ*:- મનની ઈચ્છા ફળતી લાગે.
 • *લગ્નઈચ્છુક* : તક સાનુકૂળ બને.
 • *પ્રેમીજનો*:- મુલાકાત નાં સંજોગ બને.
 • *નોકરિયાત વર્ગ*:- પ્રવાસ ટાળવો.
 • *વેપારી વર્ગ*:- કામમાં ધ્યાન આપી શકો.
 • *પારિવારિક વાતાવરણ*:-લાભ ની આશા પ્રતિકુળતા દૂર થાય.
 • *શુભ રંગ* :- પીળો
 • *શુભ અંક*:- ૩