જાણો ગુરુવારે કોને થાશે લાભ અને કોને થાશે નુકશાન જાણો ,તમામ ૧૨ રાશિઓનુ રાશિફળ

તારીખ ૨૬-૦૮-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- ચોથ ૧૭:૧૬ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- રેવતી ૨૨:૩૧ સુધી.
  • યોગ :- ગંડ ૨૯:૨૬ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૨
  • સૂર્યાસ્ત :-૧૮:૫૯
  • ચંદ્ર રાશિ :- મીન ૨૨:૩૧ સુધી. મેષ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

બૃહસ્પતિ પૂજન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો થાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ બનતા જણાઈ.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિના સંજોગ જણાય.
  • વેપારીવર્ગ:-મનની મુરાદ ફળે.
  • પારિવારિકવાતાવરણ:- મતમતાંતર ટાળવા.લાભની તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:- ઈચ્છા ફળતી લાગે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સરળતા થી કામકાજ થાય.
  • પારિવારિક વાતાવરણ:-વાહન સંપત્તિના કામમાં સરળતા રહે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-વિરહના યોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક ની સંભાવના.
  • વેપારી વર્ગ:-લાભની તક રહે.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહનના કામમાં સરળતા રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રસંગ જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહે.
  • પ્રેમીજનો :-ચિંતા જણાય.
  • નોકરિયાત વર્ગ :-કાર્યબોજ જણાય.
  • વેપારીવર્ગ :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ માં બદલાવ જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-નવીન તકો પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મનમુટાવ રહે.
  • વ્યાપારી વર્ગ:-હરીફ થી ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક ખર્ચ વ્યય માં સંભાળવું.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક :- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ઉલજન ભર્યા સંજોગ જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:-લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-પ્રમોશનના યોગ રહે.
  • વેપારીવર્ગ:-પ્રશ્ન હલ કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યથાવત રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અજંપો ચિંતા અનુભવાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ રહે.
  • પ્રેમીજનો :-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાતવર્ગ :-નવી નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-ઉલજન દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ
  • ખોટા ખર્ચ-વ્યય નાથવા.
  • શુભરંગ:-ગુલાબી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યામાં સુધાર જણાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-વિઘ્ન જણાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-અકસ્માતથી જાળવવું.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫
  • કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-ઓરતા અધૂરા રહે.
  • પ્રેમીજનો:-કસોટી થતી જણાઈ.
  • નોકરિયાત વર્ગ:- પરિવર્તન ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક મુંઝવણ રહે.
  • પારિવારિકવાતાવરણ:-સંજોગ સુધરે.ચિંતા દૂર થાય.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૧
  • મીન રાશિ

    • સ્ત્રીવર્ગ:-સંવાદિતા જાળવવી.
    • લગ્નઈચ્છુક :-તણાવ દુર થાય.
    • પ્રેમીજનો:-સુંદર સંયોગ રચાય.
    • નોકરિયાત વર્ગ:-સમસ્યા દૂર થતી જણાય.
    • વેપારી વર્ગ:- વ્યવસાયિક ઉથલપાથલ ચિંતા રખાવે.
    • પારિવારિક વાતાવરણ:-હરીફ વિરોધીના હાથ હેઠા પડે.
    • શુભ રંગ :- પીળો
    • શુભ અંક:-૮