જાણો ગુરુવારે 12 રાશિઓ માટે કેવો રહેશે દિવસ, કોને થશે અપાર લાભ અને કોણ ઉતરશે ખોટમાં

તારીખ ૧૨-૮-૨૦૨૧ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચોથ ૧૬:૨૫ સુધી.
  • વાર :- ગુરુવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૦૮:૫૨ સુધી.
  • યોગ :- સિદ્ધ ૧૬:૧૨ સુધી.
  • કરણ :-વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૧૭
  • સૂર્યાસ્ત :-૧૯:૦૯
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -વિનાયક ચતુર્થી,ઋક હિરણ્યકેશી શ્રાવણી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે સુખદ સમાચાર.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સમસ્યા.
  • પ્રેમીજનો:- સાનુકૂળ.સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાયદાકીય ગૂંચની સંભાવના.
  • વેપારીવર્ગ:-વિપરીત સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- ચિંતા વ્યગ્રતા દૂર થતા જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિરોધાભાસ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વર્તાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- કાર્ય બોજ વધે.
  • પારિવારિકવાતાવરણ:- કામ ચલાઉ ઉપાય મળે.લાભની તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :- મહેનત ફળતી જણાય.
  • પ્રેમીજનો:- કંઈક પરાક્રમની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-આવકમાં સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:- લાભની આશા.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સંભાળવું.
  • શુભરંગ:- વાદળી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીનું આયોજન.
  • લગ્નઈચ્છુક :- પ્રતિકૂળ માહોલ જણાય.
  • પ્રેમીજનો:- મતભેદ છોડવા.
  • નોકરિયાત વર્ગ:- ઉપરીથી તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
  • પારિવારિક વાતાવરણ:- મુંજવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક માહોલ સર્જાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો :- વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- વ્યગ્રતાના સંજોગ.
  • વેપારીવર્ગ :- ખર્ચ વ્યય નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-હરીફની ચિંતા જણાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિ,ચિંતાના વાદળ વિખરાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ જરૂરી.
  • પ્રેમીજનો:-અડચણની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દૂર થાય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- થોડી ધીરજના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-તક ઝડપવી.
  • પ્રેમીજનો:- મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશનનાં સંજોગ.
  • વ્યાપારી વર્ગ:-તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ.પ્રવાસ – મુસાફરી ટાળવા.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ તકના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:- બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:- તક મળે ઝડપવી.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- બેચેનીનો માહોલ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો :- વિલંબના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :- સાનુકૂળ સમય.
  • વેપારીવર્ગ:- પરિસ્થિતિ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૪

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યયોગે થોડી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- ભાગ્યયોગે મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનતનાં સંજોગ.
  • વેપારીવર્ગ:-ઉલજણ ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- તબિયત સંભાળવી.
  • લગ્નઈચ્છુક :- સમય સરકતો જણાય.
  • પ્રેમીજનો:- નિરાશા હાથ લાગે.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય બોજથી તણાવ.
  • વેપારીવર્ગ:- કામદારની ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક કામમાં ધ્યાન આપવું.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંવાદિતા ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:- પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધતો જણાય.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક ગૂંચ ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય. ધીરજ રાખવી.
  • શુભ અંક :-૮