હવામાં ઉડીને ટાઇગર શ્રોફે મારી જોરદાર કિક, વિડીયો જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

અભિનેતા ટાઈગર શ્રોફએ હવામાં ઉડીને લગાવી એકસાથે ચાર કિક, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાયલ થયા કેટલાક સેલેબ્સ.

અભિનેતા ટાઈગર શ્રોફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફિટનેસ અને મસ્ક્યુલર બોડી માટે ઓળખવામાં આવે છે. ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની જીમ વિડીયોની મદદથી બધાને હેરાન કરતા રહે છે. તાજેતરમાં જ ટાઈગર શ્રોફએ એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. જેમાં ટાઈગર શ્રોફ હવામાં ઉછળીને એકસાથે ચાર કિક મારતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

બોલીવુડમાં પોતાના સ્ટંટ સીન જાતે કરનાર અભિનેતાઓની લિસ્ટમાં સામેલ ટાઈગર શ્રોફને અભિનયની સાથે સાથે જ તેમની ફિટનેસ માટે પણ ઓળખવામાં આવે છે. અભિનેતા ટાઈગર શ્રોફની ગણતરી એવા અભિનેતાઓમાં કરવામાં આવે છે જેઓ પોતાની જાતને ફીટ રાખવામાં સૌથી વધારે પરસેવો વહાવે છે.

અભિનેતા ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા સક્રિય રહે છે અને પોતાના ફેંસ માટે સમયે સમયે ખતરનાક સ્ટંટના વિડીયો શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેતા ટાઈગર શ્રોફ હંમેશા પોતાના જીમ વિડીયોની સાથે પોતાના ફેંસને આશ્ચર્યમાં નાખતા રહે છે જે તેઓ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. હાલમાં જ ટાઈગર શ્રોફએ પોતાનો એક વિડીયો શેર કર્યો છે જેમાં ટાઈગર શ્રોફ હવામાં ઉછળીને એકસાથે ચાર કિક મારતા જોઈ શકાય છે. આમ કરવું કોઈપણ કલાકાર માટે ખુબ જ મુશ્કેલભર્યો અનુભવ થઈ શકે છે. એટલા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક બોલીવુડ સેલેબ્સ ટાઈગર શ્રોફની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ આ વિડીયોને અત્યાર સુધીમાં ૫.૧ મિલિયન યુઝર્સ દ્વારા લાઈક કરવામાં આવ્યો છે. ત્યાં જ ૧૦ હજાર કરતા વધારે કમેન્ટ કરીને અભિનેતા ટાઈગર શ્રોફની પ્રસંશા કરી દીધી છે. અભિનેતા ટાઈગર શ્રોફના આ વિડીયોને જોઈને દિશા પટાનીણી બહેન ખુશ્બુ પટાની સહિત બિંદુ દારા સિંહ, રોનિત રોય, રેમો ડિસુઝા, રાહુલ દેવ, સોફી ચૌધરી અને અરમાન મલિકએ અભિનેતા ટાઈગર શ્રોફની ખુબ જ પ્રસંશા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

અભિનેતા ટાઈગર શ્રોફના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેતા ટાઈગર શ્રોફ જલ્દી જ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગણપત’માં મુખ્ય પાત્ર નિભાવતા જોવા મળી શકે છે. ફિલ્મ ‘ગણપત’માં અભિનેતા ટાઈગર શ્રોફની સાથે અભિનેત્રી કૃતિ સેનન જોવા મળશે. ફિલ્મ ‘ગણપત’ દ્વારા અભિનેતા ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન ફિલ્મ ‘હિરોપંતી’ બાદ બીજી વાર ફિલ્મ ‘ગણપત’માં સાથે જોવા મળશે. અભિનેતા ટાઈગર શ્રોફ છેલ્લી વાર ફિલ્મ ‘બાગી-3 ‘માં જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *