અમદાવાદમાં બની રહી છે MS ધોની ક્રિકેટ એકેડમી, અહીં બનશે 4 મેદાન

મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર (બેટ્સમેન અને વિકેટકીપર) છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.

image source

તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ. અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી ખુશીના સમાચાર આવી રહ્યાં છે. શહેરના GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. જેના ઉપક્રમે 4 ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. હાલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પીચ બનવાની કામગીરી શરુ થઇ ગઇ છે.

image source

અમદાવાદના ક્રિકેટ રસિકો માટે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. શહેરના GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ એકેડમી આકાર લઇ રહી છે. યુનિવર્સિટીના છેવાડે GMDC ગ્રાઉન્ડમાં હાલ કામગીરી ચાલી રહી છે. GMDC ગ્રાઉન્ડમાં MS ધોની ક્રિકેટ એકેડમી ઉપક્રમે 4 ગ્રાઉન્ડ તૈયારી કરવામાં આવી રહ્યાં છે.

image source

ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલ પીચ બનાવાની કામગીર શરુ થઇ ગઇ છે. જેમાં બાળકો માટે પણ વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરાઇ રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલ મહેન્દ્ર સિંહ ધોની હવે કાશ્મીરના વિકાસ માટે એક મોટું પગલું લેવા જઈ રહ્યા છે.

image source

ટીમના આ દિગ્ગજ કેપ્ટન જમ્મુ કાશ્મીર વિસ્તારમાં એક ક્રિકેટ એકેડમી ખોલવા માગે છે. તમને જણાવીએ કે, ધોની હાલમાં ભારતીય સેનામાં કાશ્મીરમાં છે. તેના માટે ધોનીએ વર્લ્ડકપ 2019 બાદ બે મહિના ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.

image source

મળતી માહિતી મુજબ કાશ્મીરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે ધોનીએ રમત મંત્રાલયને ઔપચારિક રીતે જાણકારી આપી છે. તેણે મંત્રાલયને એ પણ જણાવ્યું કે, જ્યારે ખીણમાં સ્થિતિ સામાન્ય થઈ જાશે ત્યાર બાદ તે આ મામલે આગળ નિર્ણય કરશે.

image source

તમને એ પણ જણાવીએ કે ધોની ત્યાં ટેલેન્ટેડ યુવાઓને ફ્રીમાં કોચિંગની વ્યવસ્થા આપશે. ધોનીના આ નિર્ણયથી ખીણમાં યુવા ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવ થશે. આ પહેલા પણ પરવેઝ રસૂલ જેવા ક્રિકેટર ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. બીજી બાજુ અહેવાલ મળી રહ્યા છે કે, કાશ્મીરમાં સેના સાથે સમય વિતાવી રહેલ ધોની કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં તિરંગો ફરકાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત