હિના ખાને શેર કરી સુપર બોલ્ડ તસવીરો, શું તમે જોયા PHOTOS?
હિના ખાને જણાવ્યું કેવું છે એમનું બોડી ટાઈપ, શેર કર્યા કેટલાક ગ્લેમરસ ફોટા.

હિના ખાન ટીવી પર છવાઈ ગયા બાદ હવે ફિલ્મો અને OTT પ્લેટફોર્મ પર પણ પોતાની પકડ મજબૂત કરવા માટે તૈયાર છે. હિના ખાનને ટેલિવિઝન જગતની સૌથી હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક ગણવામાં આવે છે. હિના ખન્ના ફોટા પણ લોકોને ખૂબ પસંદ પડે છે. હિના ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ જોવા મળે છે. એ થોડા થોડા સમય કઈક ને કઈક પોસ્ટ કરી પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. હાલ થોડા સમય પૂર્વે જ હિના ખાને પોતાના કેટલાક નવા ફોટા પોતાના પ્રશંસકો સાથે શેર કર્યા છે.

કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનમાં હિના ખાને રેડ વસ્ત્રોમાં પોતાના કેટલાક ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટાઓમાં હિના ખાન દર વખતની જેમ જ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટાની સાથે સાથે હિના ખાને એ પણ જાણી લીધું કે એમનું બોડી ટાઈપ કેવું છે.
હિના ખાને આ ફોટા સાથે કેપ્સન દ્વારા પોતાના બોડી ટાઈપ વિશે જાતે જ પોતાના ચાહકોને જણાવ્યું છે. હિના એ કેપ્સનમાં લખ્યું છે કે ” આખરે મેં એ જાણી લીધું કે મારું બોડી ટાઈપ કેવું છે. એ એક રેતઘડી જેવું છે જેમાં અમુક મિનિટ વધારે છે.”
View this post on Instagram
હિના ખાને રેડ પ્રિન્ટેડ ગાઉનમાં પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે.
એક દિવસમાં જ એ ફોટાઓને પાંચ લાખથી વધુ લાઈક ઇન્સ્ટાગ્રામ પર મળી હતી. અને એમના ચાહકો એમના વખાણ કરતા થાકતા નથી.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા આ લોકડાઉનના તબક્કામાં હિના ખાન પોતાની જાતને કંટાળાથી બચાવવા જાત જાતના અખતરા કરી રહી છે. ક્યારેક એ રસોઈમાં પોતાનો જાદુ ચલાવતી જોવા મળે છે તો વળી ક્યારેય સ્કેચ બનાવતી પણ દેખાય છે. કેટલાક રમુજી વિડીયો બનાવીને પણ હિના ખાન પોતાની જાતને આ લોકડાઉનન સમયમાં હળવી રાખી રહી છે.

હિના ખાને ટેલિવિઝન જગતમાં “યે રિશ્તા ક્યાં કહેલાતા હે”સિરિયલ દ્વારા મુક્યો હતો. આ સીરિયલમાં અક્ષરાનું પાત્ર નિભાવતી હિના ખાનને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. અને એ લોકોના દિલોમાં છવાઈ ગઈ હતી. હિના ખાને બીગબોસ સિઝન 11માં પણ ભાગ લીધો હતો. ને થોડા સમય પહેલા હિના “કસોટી જિંદગી કી” માં કોમોલિકાના નેગેટિવ પાત્રમાં પણ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેગેટિવ પાત્ર કરવા છતાં કોમોલિકા તરીકે હિનાની ખ્યાતિમાં વધારો જ થયો હતો.
source : aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત