જો તમારી પાસે છે 100 રૂપિયાની આ નોટ, તો તમને મળશે આટલા હજાર રૂપિયા, જાણો શું કરવાનું રહેશે

નોટબંધી બાદ 100 રૂપિયાની નોટને બૅન કરી દેવામાં આવી છે. આ પછી અનેક લોકો આ જૂની નોટો ઘરમાં જ રાખવા મજબૂર બન્યા હતા. તમારી પાસે પણ આ નોટમાંની કોઈ નોટ છે તો તમે તેનો ઉપયોગ કરવાનું ભૂલી ગયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે આ નોટની મદદથી માલામાલ બની શકો છો. કેટલાક લોકો આ નોટને યાદના રૂપમાં રાખીને બેઠા છે. પરંતુ આ નોટની કિંમત આ સમયે 50,000 રૂપિયા છે. એવામાં તમારી પાસે 100 રૂપિયાની નોટ છે તો તમે આ કામ આજે જ કરી લો તે જરૂરી છે.

ઓનલાઈન વેચીને કમાઓ રૂપિયા

image soucre

તમે આ નોટને ઓનલાઈન વેચી શકો છો. તેના માટે ઈન્ડિયા માર્ટ, શોપ ક્લૂઝ અને મરુધર આર્ટસ પર ઘરે બેઠા સારી કિંમતે વેચી શકો છો. આ દરેક પ્લેટફોર્મસ પર તેની સારી કિંમત મળે છે. ઈન્ડિયા માર્ટ પર 100 રૂપિયાની નોટની કિંમત 50000 રૂપિયા સુધીની છે. વેબસાઈટની જાણકારી અનુસાર આ નોટ 19મી સદીની , મેટેરિયલ પેપર સિરિયલ નંબર 6C*989013 અને item code- 161439066 હોવા જરૂરી છે.

જેટલી જૂની નોટ કે જૂનો સિક્કો તેટલી વધારે કિંમત

image soucre

તમે જાણતા જ હશો કે બ્રિટિશ ભારતમાં અનેક એવી નોટ કે સિક્કા ચાલતા હતા જેની હવે ભાગ્યે જ કોઈને જાણ હશે. સમયની સાથે સાથે આ નોટ ચલણમાં આવ્યા છે. એવામાં આ નોટ પ્રચલનમાં રહ્યા અને તેની સારી એવી કિંમત મળી રહી છે.

વૈષ્ણોદેવીના 5 અને 10 રૂપિાયના સિક્કાથી પણ કરો કમાણી

image soucre

જો તમારી પાસે માતા વૈષ્ણોદેવીના 5 અને 10ના સિક્કા છે તો તમે તેને વેચીને પણ રૂપિયા કમાઈ શકો છો. આ સિક્કાને 2002માં જાહેર કરાયા હતા. માતા રાણીના ફોટાની સાથે આ સિક્કા લકી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં માતા વૈષ્ણોદેવીની પૂજા કરાય છે. લોકો આ રીતના સિક્કાને માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહયા છે.

આ વેબસાઇટ્સ પર વેચી શકો છો જૂની નોટ કે જૂના સિક્કા

https://dir.indiamart.com/impcat/old-coins.html

https://in.pinterest.com/080841052o/sell-old-coins/

http://www.indiancurines.com/

image soucre

આના માટે તમારે ફક્ત એક સારો ફોટો પાડીને જે તે વેબસાઈટ ની ચકાસણી કરીને એની પર અપલોડ કરી દેવાનો છે. અને પછી હરાજી ની પ્રક્રિયા શરુ થઇ જશે. અને મહત્વની વાત તમારે એ ધ્યાન માં રાખવાની છે કે સિક્કાઓ કે નોટો ફાટેલી ના હોય અને ખોટી ના હોય. કોરોના સંકટની વચ્ચે તમારી પાસે ઘરે બેઠા કમાણી કરવાની ઉત્તમ તક છે. તમે પણ ઘરે બેઠા લખપતિ બની શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!