એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો શેર કરીને ઈશાએ ધૂમ મચાવી, હોટનેસ જોઈ ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

વેબ સિરીઝ ‘મિર્ઝાપુર 2’ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ સીરિઝના દરેક પાત્રએ તેની ભૂમિકાને લાઈવ કરી હતી. તેમાંથી આ અભિનેત્રીઓ પણ આ સિરીઝ પછી ચર્ચામાં આવી છે. ઈશા તલવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદરતાના પરચમ ફેલાવી રહી છે,

image source

અભિનયની સાથે સાથે ઇશા તલવાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટાઓ શેર કરીને પારો વધારતી જોવા મળે છે અને તે ઈન્ટરનેટ પર પ્રખ્યાત બની રહી છે. ઇશા તલવાર પોતાના બોલ્ડ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહી છે. ઇશા તલવારે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં આ અભિનેત્રી સુંદર દેખાઈ રહી છે.

image source

ઇશાનો જન્મ મુંબઇમાં થયો હતો, બાળપણથી જ ડાન્સની શોખીન ઇશાએ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસની ડાન્સ એકેડમીમાંથી ઝૈઝ, હિપહૉપ અને સાલસા જેવા ડાન્સ ફોર્મ્સની ટ્રેનિંગ લીધી છે. તે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ 2000માં આવેલી ફિલ્મ હમારા દિલ આપકે પાસ હૈમાં કામ કર્યુ હતુ. 2017માં સલમાન ખાન સ્ટારર ટ્યૂબલાઇટમાં ઇશા નાના રૉલમાં દેખાઇ હતી,

image source

જોકે સૈફ અલી ખાનની 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કાલાકાંડીથી તેને બૉલીવુડમાં ઓળખ મળી હતી. બાદમાં આર્ટિકલ 15 અને કામયાબમાં જોવા મળી હતી. ઇશા બૉલીવુડમાં આવ્યા પહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારુ એવુ નામ કમાઇ ચૂકી છે. તેને મલયાલમ ફિલ્મ થટ્ટાથિન મારયાતુથી ડેબ્યૂ કર્યુ હતુ. ફિલ્મોમાં આવ્યા પહેલા ઇશાએ લગભગ 40થી વધુ જાણીતી જાહેરાતોમાં કામ કરી ચૂકી છે.

image source

ખાસ વાત છે કે ઇશા ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તેના પિતા વિનોદ તલવાર બૉલીવુડ ફિલ્મોમાં ડાયરેક્ટર અને એક્ટર રહી ચૂક્યા છે. મિર્ઝાપુર 2માં ભલે ઇશા સાડીમાં દેખાતી હોય, પરંતુ અસલ લાઇફમાં તે એકદમ હૉટ અને બૉલ્ડ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇશાએ ખુદ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. ઇશાના આ બોલ્ડ અવતારે ઇન્ટરનેટનો પારો ગરમ કર્યો છે.

image source

ઇશા ટ્યુબલાઇટ, કાલકાંડી, આર્ટિકલ 15 અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સન્ની’ વગેરે જેવી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલી ઇશાને દર્શકોનો ઘણો પ્રેમ મળે છે.

image source

ઈશાનું હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ સૈફ અલી ખાનની ફિલ્મ કલાકાંડી થી થયું હતું. આ પછી ઇશા આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 માં જોવા મળી હતી. ઇશાએ સંજય મિશ્રા સાથે કામયાબ ફિલ્મ અને તાજેતરમાં રીલીઝ થયેલી વિક્રાંત મેસી યામી ગૌતમની ફિલ્મ ગિની વેડ્સ સન્ની માં પણ કામ કર્યું છે.ઈશા તલવાર પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જેમાં તે કામ કરી રહી છે. ઇશા તલવાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે જે મુખ્યત્વે મલયાલમ અને હિન્દી ભાષીય ફિલ્મોમાં કામ કરે છે

image source

ઉપરાંત કેટલીક તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ દેખાય છે તેણીએ એક મોડેલ તરીકે શરૂઆત કરી હતી અને વિવિધ કમર્શિયલ્સમાં દેખાઇ હતી, અને બાદમાં તેણે 2012 માં આવેલી મોલિવૂડની ફિલ્મ થટ્થિન મરાયાથુથી ફિલ્મની શરૂઆત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *