જેકલીન ફર્નાન્ડીઝ શરમને નેવે મુકીને શેર કર્યો ટોપલેસ ફોટો, અંદરની તસવીર જોતાની સાથે જ તમે થઇ જશો…

જેકલીન ફર્નાન્ડિજે હાલમાં તેના ટોપલેસ ફોટો શેર કર્યા છે. જેકલીને ફોટો શેર કરતાં જ આ ફોટો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેકલીનના આ મોનોક્રોમ ફોટો પર ફેન્સ ફિદા થયા છે. તેની સુંદરતા અને હોટનેસના વખાણ કરી રહ્યા છે. જેકલીને ફોટો શેર કરતાં લખ્યું કે બહુત બહુત દૂર. આ ફોટો પર ઉર્વશી રૌતેલાએ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે સ્ટનિંગ.

image source

જેકલીન આ દિવસોમાં ધર્મશાળામાં ફિલ્મ ભૂત પોલિસનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર લીડ રોલમાં છે. ફિલ્મમાં તેમના રોલ વિશે પૂછતાં તેણે કહ્યું કે મારો રોલ સુપર સેક્સી અને ગ્લેમર છે.

image source

હવે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે તો જેકલીન પોતાના રોલને લઈને કંઈ કહેવા ઈચ્છતી નથી. જેકલીને કહ્યું કે આ રોલ હાલ સુધીના તેના તમામમ રોલથી અલગ છે. જેકલીન લગભગ એક મહિના સુધી પહાડ અને વાદળોમાં રહેશે. આ પછી મુંબઈ આવીને રવીર સાથે રોહિત શેટ્ટીના ફિલ્મ સર્કસના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

43ની ઉંમરમાં મા બની હતી ફરાહખાન, પોતાના આ નિર્ય પર કહી આ વાત

image source

હાલમાં ફિલ્મ સર્કસને લઈને જેકલીને કહ્યું કે એવી ફિલ્મો બનાવવાનું સરળ નથી જે તમારું મનોરંજન કરે. તમને હસાવે અને તમને સારું દેખાડે. રોહિત શેટ્ટી એવા વ્યક્તિ છે જેનું નામ મનોરંજક અને કોર્મશિયલ સિનેમા વિશે વિચારવા પર સૌથી પહેલાં આવે છે.

મેં હંમેશા તેમની ફિલ્મોને એન્જોય કરી છે. અને તેમાં થતી મહેનતથી પણ તે પરિચિત છે. તેમની સાથે કામ કરવા માટે રોમાંચિત છું અને તેમના સેટ પર જવાની રાહ જોઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત