Site icon News Gujarat

કોરોના કાળમાં જાહ્નવી કપૂર માલદીવ્સમાં કરી રહી છે એન્જોય, બિકીનીમાં શેર કર્યા લેટેસ્ટ ફોટા

માલદીવ વેકેશન પર જાહ્નવી કપૂર, બિકીનીમાં શેર કર્યા લેટેસ્ટ ફોટા.

બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આજ કાલ માલદીવમાં દોસ્તો સાથે વેકેશન એન્જોય કરી રહી છે. એ ફેન્સને પલ પલની અપડેટ આપી રહી છે. હાલમાં જ જાહ્નવી કપૂરે પોતાનો એક મલ્ટી કલર બિકીની વાળો ફોટો શેર કર્યો છે.

image source

ફેન્સને જાહ્નવી કપૂરનો આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એ પહેલાં જાહ્નવી કપૂરે સનસેટ એન્જોય કરતા અને સમુદ્ર કિનારે પોઝ આપતા ફોટા પણ શેર કર્યા હતા.

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સતત પોતાની સારી-સારી તસવીરો શેર કરે છે. આ તસવીરમાં પણ તમે એનો એક ગ્લેમરસ અંદાજ જોઈ શકો છો

image source

જાહ્નવી કપૂરે પોતાનો આ ફોટો શેર કરતા લખ્યું હતું કે “માલદીવમાં વેકેશન મનાવવમાં હું છેલ્લી છું પણ જે વાતની હાઈપ છે એને હવે સમજી ગઈ છું” સિફૂડનો પણ જાહ્નવી આનંદ માણી રહી છે. દોસ્તો સાથે જાહ્નવી કપૂરના આ ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ફોટા શેર કરીને જાહ્નવી કપૂરે પોતાની આઇલેન્ડ ગર્લ કહી છે. આ ફોટા પર એમના ફેન્સે ઘણી બધી લાઈક અને કૉમેન્ટ્સ પણ કરી છે. ફેન્સને જાહ્નવી કપૂરનો આ લુક ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

image source

સુંદર સમુદ્ર અને રંગીન આકાશની સામે ઉભેલી જાહ્નવી કપૂર બધાને વેકેશન ગોલ્સ આપી રહી છે. એમનો અંદાજ તક કમાલનો છે જ સાથે જ એમની સામેનો નઝારો પણ કોઈ સપનાની દુનિયા જેવો લાગે છે.

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરે ગુરુવારે પોતાના માલદીવ વેકેશનનો પહેલો ફોટો શેર કરીને જણાવ્યું હતું કે એ માલદીવ વેકેશન મનાવવા આવનારી છેલ્લી સ્ટાર છે.

image source

જાહ્નવી કપૂરે આ પહેલા ન્યુયોર્કના અમુક ફોટા શેર કર્યા હતા. જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર ન્યુયોર્કમાં અભ્યાસ કરી રહી છે. એ ત્યાં થોડા દિવસ માટે જ ગઈ હતી.

જાહ્નવી કપૂરના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો એમને ફિલ્મ રુહીમાં છેલ્લીવાર જોવામાં આવી હતી. આ ફિલ્મમાં એમને એક એવી છોકરીનું પાત્ર ભજવ્યું હતું જે ચુડેલની ઝપેટમાં આવી જાય છે. ફિલ્મમાં એમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા.

image source

જલ્દી જ જાહ્નવી કપૂર એકટર કાર્તિક આર્યન અને લક્ષય સાથે ફિલ્મ દોસ્તાના 2માં દેખાવાની છે. એ સિવાય જાહ્નવી કપૂર ફિલ્મ ગુડ લુક જેરીમાં પણ કામ કરી રહી છે.

જાહ્નવી કપૂરને કરણ જોહરે પોતાની પિરિયડ ડ્રામા ફિલ્મ તખ્તમાં પણ કાસ્ટ કરી હતી જો કે હાલ તો એ ફિલ્મને લઈને કોઈ જ ખબર નથી આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version