બાળપણમાં આવા દેખાતા હતા આ 10 સેલેબ્સ, નંબર 6ને જોઈને તો તમે પણ કહેશો SO CUTE….

ભલે સામાન્ય માણસને બાળકો હોય કે ફિલ્મી કલાકારોના, દરેક વ્યક્તિનું બાળપણ માસૂમિયત અને મસ્તીથી ભરેલું હોય છે. જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ તો પોતાના બાળપણના ફોટા જોઈને એ સોનેરી દિવસોને યાદ કરીએ છીએ. સામાન્ય લોકોની જેમ જ બોલિવુડના કલાકારો પણ પોતાના બાળપણની યાદોને ચોક્કસ યાદ કરતા હશે અને એમના ફેન્સ પણ એ જાણવાની ઈચ્છા રાખતા હશે કે એમના ગમતા કલાકારો આખરે બાળપણમાં કેવા લાગતા હતા? તો ચાલો અમે તમને બતાવીએ બોલિવુડના 10 કલાકારોના બાળપણના ફોટા.

1- આલિયા ભટ્ટ.

Alia Bhatt's Childhood picture
image source

વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ બાળપણમાં પણ ખૂબ જ ક્યૂટ હતી.

2- વરુણ ધવન.

Varun Dhawan's Childhood picture
image source

બોલિવુડના જાણીતા ડાયરેકટર ડેવિડ ધવનના દીકરા વરુણ ધવને ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે વરુણ પણ ઘણી છોકરીઓ ફિદા છે, જરા તમે પણ જોઈ લો કે બાળપણમાં વરુણ કેવા લાગતા હતા.

3- દીપિકા પાદુકોણ.

Deepika Padukone's Childhood picture
image source

પોતાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલીવુડમાં તહેલકો મચાવનારી દીપિકા પાદુકોણના ફેન્સ એમની સુંદરતા અને એક્ટિંગ બંનેથી ઘાયલ છે.

4- રણવીર સિંહ.

image source

બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી બ્લોક બસ્ટર ફિલ્મોમાં કામ કરનાર રણવીર સિંહ લાખો દિલો પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં એમની હોટનેસ પર તો છોકરીઓ જીવ આપી દે છે.

5- સલમાન ખાન.

image source

બોલિવુડના સુલતાન સલમાન ખાન બાળપણથી જ ખૂબ જ મસ્તીખોર હતા. એમની ફેન ફોલોઇંગની વાત કરીએ તો ફિલ્મ જોવાને બહાને ફક્ત એમની એક ઝલક મેળવવા માટે દર્શકો સીનેમાઘરમાં ખેંચાઈ આવે છે.

6- કેટરીના કેફ.

image source

મોડલિંગ પછી કેટરીના કેફે વર્ષ 2003માં ફિલ્મ બુમથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. કેટરીનાને બોલીવુડની બાર્બી ડોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કેટરીનાના બાળપણનો આ ફોટો જોઈને તમે પણ એ જ કહેશો કે બાળપણમાં એ ખૂબ જ ક્યૂટ લાગતી હતી.

7- પ્રિયંકા ચોપરા.

image source

બોલિવુડથી હોલીવુડ સુધી પોતાની સુંદરતાનો જલવો વિખેરનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ઘણી સારી ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે. જોઈ લે આ દેશી ગર્લ બાળપણમાં કેવી દેખાતી હતી.

8- શાહરુખ ખાન.

image source

બોલિવુડના બાદશાહ, રોમાન્સના કિંગ શાહરુખ ખાને વર્ષ 1992માં ફિલ્મ દીવાનાથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કિંગ ખાનનો જાદુ મોટા પડદા પર છવાયેલો છે. જોઈ લો શાહરુખ ખાન બાળપણમાં કેટલા ક્યૂટ લાગતા હતા.

9- કરીના કપૂર.

image source

કરીના કપૂર ખાન બોલીવુડની જાણીતી અને સફળ અભિનેત્રીઓમાંથી એક છે. કરીનાંના દીકરા તૈમુર પોતાની ક્યુટનેસને લઈને ઘણીવાર લાઈમ લાઈટમાં રહે છે પણ શું તમે જાણો છો કે કરીના પણ બાળપણમાં ખૂબ જ ક્યૂટ હતી.

10- આમિર ખાન.

image source

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાન પોતાના કાકા નાસિર હુસેનની ફિલ્મ યાદો કી બારાતમાં એક બાળ કલાકારની ભૂમિકામાં દેખાયા હતા. આમિરના બાળપણનો આ ફોટો તમને ચોક્કસ ગમશે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત