જહાનવી કપૂર કરતા પણ ચાર કદમ આગળ છે શાનાયા કપૂરનો ફેશન સેન્સ, એકવાર જુઓ આ તસ્વીરો….

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, બોલીવૂડ ફિલ્મજગત એ ગ્લેમરસ વર્લ્ડ છે. અહીની ચકાચૌંધ જોઇને રોજબરોજ અનેકવિધ લોકો પોતાનુ ભાગ્ય ચમકાવવા માટે અહી આવતા હોય છે પરંતુ, તેમાંથી અમુક જ એવા હોય છે, જે પોતાનુ ભાગ્ય ચમકાવી શકતા હોય છે.

Shanaya kapoor photo caption
image source

આપણે અહી ફિલ્મજગતમા અવારનવાર જુદી-જુદી અભિનેત્રીઓની સુંદરતા વિશે અને તેમનામાંથી કોણ શ્રેષ્ઠ દેખાય છે? તેના વિશે ચર્ચા કરી છે પરંતુ, આજે આ લેખમા આપણે બે પિતરાઈ બહેનો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમની ફેશન સેન્સ હાલ એકબીજાને આપી રહી છે ખુબ જ મજબુત ટક્કર, તો ચાલો જાણીએ.

fans loving shanaya kapoor photos
image source

જાન્વી કપૂરની પિત્રાઈ બહેન અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ખુબ જ ખૂબસૂરત અને સુંદર છે. હાલ, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અનેકવિધ ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી હતી. આ વખતે પણ તેણે તેની અમુક ફોટોસ પોસ્ટ કરી છે. આ ફોટોસ જોઈને તમે પણ કહી ઉઠશો કે, ફેશનની દ્રષ્ટિએ શનાયા ફિલ્મજગતની તમામ અભિનેત્રીઓને એક ખુબ જ સારી એવી ટક્કર આપી રહી છે. આ ફોટાઓ પર તમે એકવાર નજર તો ફેરવી જુઓ.

Shanaya in bodycon dress
image source

શનાયા કપૂરે આ ફોટો શેર કરીને લખ્યું છે કે, “મિત્રો કહે છે કે, તમારો ક્રશ સામે આવી રહ્યો છે, કેઝ્યુઅલ રહો. આ વિશેની મારી પ્રતિક્રિયા એકદમ સામાન્ય હોય છે.” શનાયા કપૂરના ફોટા તેમના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યા છે અને તેઓ તેમા ભરીભરીને ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. આ ફોટોસને અત્યાર સુધીમા ૧ લાખથી પણ વધુ વખત પસંદ કરવામા આવી ચુકી છે.

black and white photos of shanaya kapoor
image source

આ ફોટોસમા શનાયા કપૂરે સંપૂર્ણ બ્લેક લુક ધારણ કર્યો છે. તેઓ કાઉચ પર સૂઈને એક અદ્ભુત પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેણીએ શોર્ટ બોડીકોન ડ્રેસમા તેની ફોટોસ પોસ્ટ કરી હતી. તેણી આ ફોટોસમા ઘણા જુદા-જુદા પોઝ આપતા પણ નજરે જોવા મળી રહી છે.

Maheep kapoors reaction on shanaya photos
image source

આ બધા જ ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ છે. આ ફોટોસ તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ ફોટોસને દસ લાખથી વધુ વખત પસંદ પણ કરવામાં આવ્યા છે. તેણીની માતા માહિપ કપૂરે પણ શનાયા કપૂરની આ ફોટો પર વિશેષ ટિપ્પણી કરી હતી. તેણે આ ટિપ્પણીમા હૃદયના ઘણા ઇમોજી પણ બનાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *