આ સીધ્ધ્કારી સાબર મંત્ર અને તેની સાધના હોય છે ખુબ જ સરળ, એકવાર કરો અને મેળવો જીવનના દુઃખ-દર્દમાંથી મુક્તિ…

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ પર ચાલતો દેશ છે. આપણા દેશમા ધર્મ અને સંસ્કૃતિનુ નિરૂપણ કરતી અનેકવિધ અદ્યતન વસ્તુઓ આવેલી છે. આપણા દેશમા આજે પણ દરેક કાર્યો પૌરાણિક વિધિઓ અને શાસ્ત્રો અનુસાર જ કરવામા આવે છે અને શાસ્ત્રોમા દર્શાવેલા નીતિ-નિયમો પણ આજના સમયે અનુસરવામા આવે છે.

image source

આપના શાસ્ત્રોમા એવા ઘણા મંત્રો છે કે, જેને વૈદિક અથવા તાંત્રિક રીતે ખુબ જ વિશેષ મહત્વ આપવામા આવે છે. આ મંત્રોનુ મંત્રોચ્ચાર કરતા સમયે ખૂબ જ કાળજી લેવી પડે છે. અજાણતા આ કામ કરવા પર કોઈ અસર થાય તો તમારો આખો શ્રમ નકામો થઈ જાય છે.

image source

આ સાબર મંત્રોનુ મંત્રોચ્ચારણ તમને સિદ્ધિ અપાવશે તે વાતમા કોઈ જ આશંકા નથી. તે સાચું છે કે તેમની ભાષા સરળ અને સામાન્ય છે. એવુ માનવામાં આવે છે કે, લગભગ તમામ સાબર પ્રથાઓ અને મંત્રો ગુરુ ગોરખનાથે શોધ કર્યા છે. આ મંત્રો ખૂબ જ જલ્દી અસર કરે છે અને તેમની પદ્ધતિઓ ખૂબ જ સરળ છે.

।।ओम गुरुजी को आदेश गुरजी को प्रणाम, धरती माता धरती पिता, धरती धरे ना धीरबाजे श्रींगी बाजे तुरतुरि आया गोरखनाथमीन का पुत् मुंज का छड़ा लोहे का कड़ा हमारी पीठ पीछे यति हनुमंत खड़ा, शब्द सांचा पिंड काचास्फुरो मन्त्र ईश्वरो वाचा।।

image source

આ મંત્ર જો તમે સાત વખત વાંચીને તમારી આસપાસની સંરક્ષણ રેખાને છરીથી ખેંચો તો સ્વયં હનુમાનજી આવીને તમારી રક્ષા કરશે. આ સમયે શરત ફક્ત એટલી જ છે કે, આ મંત્ર વિધિવિધાનપૂર્વક વાંચવામા આવે. જ્યારે પણ કોઈ આ મંત્રો વાંચે છે ત્યારે શરૂઆતમા તેમને કોઈ અનુભવ નથી થતો પરંતુ, થોડા સમય પછી તેમની અમુક વિશેષ અસરો પરથી તમને આ મંત્રની દિવ્યતાનો ખ્યાલ આવે છે.

image source

જ્યારે તમે આ મંત્રોનો મંત્રોચ્ચાર કરો છો ત્યારે તમને અસાધારણ સફળતા મળતી દેખાય છે. અમુક મંત્રો એવા હોય છે કે, જેની દિવ્યતા સાબિત કરવાની જરૂર નથી ફક્ત થોડો સમય જ ઉચ્ચારણ કરવાથી જ તેની અસર સ્પષ્ટ થવા લાગે છે. જો આ મંત્રોનું ૧૦૦૮ વખત મંત્રોચ્ચાર કરવામા આવે તો તમને તેનુ શુભ ફળ અવશ્યપણે મળશે.

બીજુ શાબર મંત્રની સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય અને સંકલ્પશક્તિ રાખવાની જરૂર છે. સાધકના મનમાં જે પ્રકારની ઇચ્છા છે તે જ પ્રકારનો લાભ છે. જો મનમાં પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો અન્ય કોઈ બાહ્ય સંજોગો અને દુષ્ટ વિચારો તેની અસર કરતા નથી.

 

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ