ગરીબી દૂર કરવા અને સાથે પૈસાની તકલીફમાંથી છૂટકારો મેળવવા આ રીતે શુક્રવારના દિવસે કરો માં લક્ષ્મીની પૂજા, થશે અનેક લાભ

ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનમાં વધારો કરવા માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે તેની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીની પૂજા અને આરતી શુક્રવારે કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે, અને આર્થિક સમસ્યા પણ દૂર થાય છે.

image source

વિષ્ણુની પત્ની માતા લક્ષ્મીની પૂજા હૃદયથી કરવામાં આવે તો તે તેના ભક્તો પર પ્રસન્ન થાય છે, અને તેમને સુખ અને સંપત્તિના આશીર્વાદ આપે છે. તેથી જે પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેણે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને શુક્રવારે તેમની આરતી પણ કરવી જોઈએ.

આ કામ કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર હંમેશા રહેશે :

શુક્રવારના દિવસે નારાયણનો પાઠ કરવો, ત્યાર પછી મા લક્ષ્મીને ખીરનો ભોગ અર્પર્ણ કરવો. માતા લક્ષ્મીને લાલ બિંદી, સિંદૂર, લાલ ચુંદડી, લાલ બંગડીઓ પણ અર્પણ કરવી. શુક્રવારના દિવસે લાલ વસ્ત્રો પહેરવા, શાસ્ત્રમાં લાલ રંગને શુભ માનવામાં આવે છે. ચોખાનું પોટલું બનાવી હાથમાં લઈ ઓમ શ્રી શ્રીયે નમ: આ મંત્રનો જાપ પાંચ માળા કરવો.

image source

ત્યાર બાદ આ પોટલી તિજોરીમાં મૂકી દેવી, આ ઉપાય કરવાથી માતાની કૃપા હંમેશા તમારા પર રહેશે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, હાથમાં પાંચ લાલ ફૂલો લઈ માતા લક્ષ્મી નું ધ્યાન કરવું જોઈએ. માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઘરમાં રહે છે. આ બધા ઉપાયો કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રશન્ન થાય છે.

માતા લક્ષ્મીની આરતી :

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા

તુમ કો નિશદિન સેવત મૈયાજી કો નિસ દિન સેવત

image source

હર વિષ્ણુ વિધાતા । ૐ જય લક્ષ્મી માતા ॥

ઉમા રમા બ્રહ્માણી, તુમ હી જગ માતા । ઓ મૈયા તુમ હી જગ માતા ।

સૂર્ય ચન્દ્ર માઁ ધ્યાવત નારદ ઋષિ ગાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

દુર્ગા રૂપ નિરંજનિ સુખ સમ્પતિ દાતા, ઓ મૈયા સુખ સમ્પતિ દાતા ।

જો કોઈ તુમ કો ધ્યાવત ઋદ્ધિ સિદ્ધિ ધન પાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

તુમ પાતાલ નિવાસિનિ તુમ હી શુભ દાતા, ઓ મૈયા તુમ હી શુભ દાતા ।

કર્મ પ્રભાવ પ્રકાશિનિ, ભવ નિધિ કી દાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

image source

જિસ ઘર તુમ રહતી તહઁ સબ સદ્ગુણ આતા, ઓ મૈયા સબ સદ્ગુણ આતા ।

સબ સંભવ હો જાતા મન નહીં ઘબરાતા, ૐ જય લક્ષ્મી માતા ॥

તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર ન કોઈ પાતા, ઓ મૈયા વસ્ત્ર ન કોઈ પાતા ।

ખાન પાન કા વૈભવ સબ તુમ સે આતા, ૐ જય લક્ષ્મી માતા ॥

શુભ ગુણ મંદિર સુંદર ક્ષીરોદધિ જાતા, ઓ મૈયા ક્ષીરોદધિ જાતા ।

રત્ન ચતુર્દશ તુમ બિન કોઈ નહીં પાતા , ૐ જય લક્ષ્મી માતા ॥

મહા લક્ષ્મીજી કી આરતી, જો કોઈ જન ગાતા, ઓ મૈયા જો કોઈ જન ગાતા ।

image source

ઉર આનંદ સમાતા પાપ ઉતર જાતા , ૐ જય લક્ષ્મી માતા ॥

સ્થિર ચર જગત બચાવે કર્મ પ્રેમ લ્યાતા । ઓ મૈયા જો કોઈ જન ગાતા ।

રામ પ્રતાપ મૈય્યા કી શુભ દૃષ્ટિ ચાહતા, ૐ જય લક્ષ્મી માતા ॥