છેલ્લા 109 વર્ષથી બંધ હતું આ ઘર અને અચાનક ખુલ્યો ઘરનો દરવાજો,પછી થયુ કંઇક એવું કે…

આ દુનિયામાં એવા ઘણા બધા રહસ્યો છે જે આજ સુધી ઘણા બધા વર્ષો સુધી અકબંધ રહ્યા છે. આવા ઘર કે પછી સ્થાનોના ખુલી જતા જ લોકોના આશ્ચર્યનો પાર રહેતો નથી. આમ તો આપે કેટલીક વાર એવા ઘરો અને મકાનોની વિષે વાંચ્યું હશે કે, જ્યાં કોઈ વ્યક્તિ આવતી- જતી હોતી નથી.

image source

આજે આ લેખમાં અમે આપને એક એવા જ ઘર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની ચર્ચા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ કરવામાં આવી રહી છે. આ લેખમાં જે ઘર વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે ઘર છેલ્લા ૧૦૯ વર્ષથી ખુલ્યું હતું નહી. આ ઘરના દરવાજા ખુલ્યા બાદ આ ઘરને સંબંધિત કેટલાક એવા રહસ્યો સામે આવ્યા છે જેને જોયા બાદ દરેક વ્યક્તિ નવાઈ પામી ગઈ છે.

image source

આપને જાણીને નવાઈ લાગશે કે, આ ઘર પ્રથમ વિશ્વ યુદ્ધ (First World War) અને ટાઈટેનિક (Titanic) જહાજના ડૂબી ગયું હતું તે સમય દરમિયાનથી બંધ હતું. આ ઘરની અંદર વર્ષ ૧૯૧૧ ના સમાચાર પત્રોનો ઢગલો મળી આવ્યો હતો. આ ઘરમાં રહેલ તમામ સામાન એવોને એવો જ રાખવામાં આવ્યો હતું પરંતુ તમામ સામાનની ઉપર ધૂળના જાડા થર જામી ગયા હતા.

ઘરના કિચનમાં મળી આશ્ચર્ય કરનાર વસ્તુઓ.

આ ઘરની ફોટો ફોટોગ્રાફર રેબેકા દ્વારા લેવામાં આવી છે.

image source

જયારે રેબેકા ઘરની અંદર જાય છે તો તે સમય દરમિયાન રહેતા આ ઘરના લોકો જમવાની વસ્તુઓને સ્ટોર કરીને રાખતા હતા. કદાચ આવું તે સમયે યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે હોઈ શકે છે! ફોટોગ્રાફર રેબેકાએ જણાવ્યું છે કે, આ ઘરના કિચનની અંદરથી કેટલાક ફૂડ કેસ મળી આવ્યા છે. મળી આવેલ ફૂડ કેન માંથી કેટલાક ફૂડ કેન ખુલી ગયેલા હતા. રેબેકાએ જણાવ્યું હતું કે, આ ઘરની અંદર બુક્સ (Books), મેગેઝીન (Magazine), પેપર અને કેટલાક ફોટોગ્રાફ મળી આવ્યા છે.

image source

આપને જાણીને નવાઈ લાગશે કે, ઘરના માલિકની મૃત્યુ થયા પછીથી જ આ ઘર સુમસામ પડ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘરનું નિર્માણ વર્ષ ૧૮૫૮માં કરાવવામાં આવ્યું હતું. આ ઘરની માલિકનું નામ ડેજી (Dassie) હતું. જયારે આ ઘરની આસપાસ રહેતા લોકોને આ ઘર અને ઘરમાં રહેતા લોકો વિષે પૂછવામાં આવ્યું હતું તો એવું જાણવા મળ્યું હતું કે, આ ઘરમાં રહેતા લોકો જમવાનું બનાવવાનો શોખ ધરાવી રહ્યા હતા.