VIDEO: IPL મેચ દરમિયાન આ ક્રિકેટર પીચ પર બેસીને કરવા લાગ્યો આવું કામ, જોનારા બસ જોતાં રહી ગયાં

ક્રિકેટ દીવાનાઓ આઈપીએલ 2021ની મોજ ખુબ લઈ રહ્યાં છે. કોરોનાની સ્થિતિમાં ભલે સ્ટેડિયમ ખાલી હોય પણ ક્રિકેટ રસિયાઓ ઘરે બેઠા પણ ભરપૂર આનંદ લૂંટી રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ રવિવારે દિલ્હી કેપિટલ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સએ પંજાબને ખુબ તગડી માર આપો હતી.

image source

આખી મેચ ખુબ રોમાંચિત બની ગઈ હતી. મેચમાં અંતે દિલ્હી કેપિટલ્સએ સાત વિકેટથી હરાવી હતી. આમ તો મેચ દરમિયાન અનેક રમુજી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને લોકો લોથપોથ થતાં હોય છે. આ મેચ દરમિયાન પણ એક આવી જ ઘટનાં બની હતી જે હવે ચર્ચાનો વિષય બની છે.

image source

મળતી માહિતી મુજબ આ મેચમાં પૃથ્વી એ કઈક એવું કર્યું હતું કે લોકો તેને જોઈને નવાઈ પામ્યા હતાં. હાલમાં પ્રુથ્વી મેચ દરમિયાનનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પછી લોકો તેના પર ખુબ હસી રહ્યા છે. જાણવા મળ્યું છે કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પૃથ્વી શોનો દબદબો રહ્યો. પહેલી ફિલ્ડિંગ દરમિયાન તેણે એવો બોલ ફેંક્યો હતો કે ઋષભ પંત સેજ જ બચી ગયો હતો. તે જ સમયે જ્યારે શો બેટિંગ કરવા આવ્યો ત્યારે તેની સાથે કંઈક એવું બન્યું જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

image source

બેટિંગ કરતી વખતે તેના એડીમાં ગડબડ થઈ ગઈ હતી. તેને પિચ પર અડધે જ ઉભો રહી ગયો અને વ્યવસ્થિત કરવા લાગ્યો અને માત્ર એટલું જ નહીં પ્રુથ્વી શો એડીને વ્યવસ્થિત કરતી વખતે હસવા લાગ્યો હતો. તેની સાથે ટીમનો અન્ય સભ્ય પણ હાજર હતો. આ વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યચકિત પામી રહ્યાં છે અને હસી પણ રહ્યાં છે. વીડિયો જોઇને તમે પણ ચોક્કસ હસી પડશો તેવો આ કિસ્સો બન્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ શેર કરી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ આ વીડિયો ‘સુધાંશુ રંજન સિંહે’ ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેણે વીડિયોમાં એકદમ ફની કેપ્શન પણ લખ્યા છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ઉપર જોરદાર ટિપ્પણી પણ કરી રહ્યા છે. આ આગાઉ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની 7 વિકેટથી જીત દરમિયાન એક આવો જ નજારો જોવા મળ્યો. ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉએ પહેલી ઓવરમાં શિવમ માવીની જોરદાર ધૂલાઇ કરતા છે બૉલમાં છ ચોગ્ગા ફટકારી દીધા અને દિલ્હીની સારી શરૂઆત અપાવી હતી.

માવીએ વાઇડ બૉલ ફેંકીને પોતાની ઓવરની શરૂઆત કરી પરંતુ પછી પૃથ્વી શૉએ તે પછીના બધા બૉલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ બન્ને પહેલાથી સાથે સાથે રમી રહ્યાં છે.

માવી અને શૉએ 2018માં એક સાથે અંડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. માવીએ મેચ બાદ શૉને પકડી લીધો અને મજાકિયા અંદાજમાં તેની ગરદન પકડીને દુર સુધી લઇ ગયો હતો.

આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!