Site icon News Gujarat

કયા સમયે કયું પરફ્યુમ લગાવવાથી પડશે ખાસ ઈમ્પ્રેશન, ગરમીમાં કામની છે ટિપ્સ

ઉનાળાની શરૂઆત થી છે આ સમયે જો તમે ડિઓ કે પછી અન્ય કોઈ બોડી સ્પ્રે યૂઝ કરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ગરમી સિવાય પણ અનેક લોકો એવા છે જેમને પરફ્યૂમ વાપરવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. જો તમને પણ આ શોખ છે તો તમારે એક જ પરફ્યૂમ દરેક ઇવેન્ટમાં યૂઝ કરવાને બદલે કેટલીક ખાસ જાણકારી મેળવી લેવાની જરૂર છે. જો તમે આ વાતોને ધ્યાનમાં નહીં રાખો તો તમારી આસપાસના લોકોને તમારાથી ઇરિટેશન થઇ શકે છે. પરફ્યૂમ હંમેશા પ્રસંગને અનુરૂપ લગાવવું જોઇએ. તે તમારા મૂડ, હેપીનેસ અને કોન્ફિડન્સ પર ઇફેક્ટ કરે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ક્યારે કયું પરફ્યૂમ લગાવવું જોઇએ. જેનાથી તમારી ઈમ્પ્રેશન પણ સારી પડે છે અને સાથે તમે ફ્રેશ ફીલ કરી શકો છો.

image source

જાણો કયા સમયે કયું પરફ્યુમ લગાવવું છે અસરકારક

ડેટ પર

જો તમે ડેટ પર જઇ રહ્યા છો તો સ્વીટ ફ્રેગરન્સના પરફ્યૂમ લગાવો, જેમકે સ્ટ્રોબેરી અને લેમન. તેનાથી તમને ફ્રેશનેસ અનુભવાશે અને સાથે તે મૂડ બૂસ્ટરનું કામ કરે છે.

ઓફિસ કે મીટિંગ સમયે

image source

આ સમયે તમે એક્વા પરફ્યૂમ લગાવવા. ફ્લોરલ, ગ્લોસી કે ફ્લોરલ ફ્રૂટી પરફ્યૂમ્સ સારો ઓપ્શન છે. તેનાથી દિવસ દરમિયાન ફ્રેશનેસ અનુભવાય છે.

મંદિર કે ધાર્મિક કામ કરતી સમયે

ફ્લોરલ એટલે કે રોઝ, જેસ્મીન, સેન્ડલ, કપૂરની ફ્રેગરન્સનો ઉપયોગ કરો. તેનાથી તમારી આસપાસના લોકોને રીલેક્સ ફીલ થાય છે.

લગ્ન કે પાર્ટીમાં

image source

ઇંટેંસ અને એટ્રેક્ટિવ ફ્રેગરન્સના પરફ્યૂમ લગાવો. ભીડવાળી જગ્યા પર તેનો ઉપયોગ કરતાં ધ્યાન રાખો, લોકો તમારી તરફ એટ્રેક્ટ થઇ શકે છે.

જિમ જતી સમયે

હંમેશા સ્પોર્ટ્સ પરફ્યૂમ યૂઝ કરો. આ વધારે સ્ટ્રોન્ગ હોય છે. તે સ્વેટિંગ કે બોડી ઓર્ડરને સારી રીતે કંટ્રોલ કરી શકે છે.

બેડરૂમમાં

image source

સ્ટ્રોન્ગ પરફ્યૂમ સારા હોય છે. તે એન્વાયરમેન્ટ પોઝિટિવ બનાવે છે. લેમનગ્રાસ, વેનીલા, લેવેન્ડર, સેન્ડલ તમારા પાર્ટનર અને તમારા માટે સારો ઓપ્શન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version