OHHH: અહીં અચાનક જ જીવતા અને મરેલા ઉંદરનો વરસાદ થતા લોકો ચોંકી ઉઠ્યા, વિડીયો સોશિયલ મિડીયામાં ધડાધડ થઇ રહ્યો છે વાયરલ

ઓસ્ટ્રેલિયામાં (Australia)ઉંદર પડી રહ્યા હોય તેવા એક વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોને ડરમાં મુકી દીધા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક ખેતરમાં અનાજ રાખવાના ગોદામ સાફ કરવામાં આવી રહ્યા છે. આ ગોદામના પંપથી જીવતા અને મરેલા ઉંદર બહાર આવી રહ્યા છે. પડી રહેલા ઉંદરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને ડરી ગયા છે. કારણ કે હાલના દિવસોમાં ઇઝરાયેલમાં પ્લેગના ઘણા કેસ સામે આવ્યા છે. ઉંદરના પડવાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે મોટી માત્રામાં ઉંદરો અનાજ સાથે પડી રહ્યા હતા. હાલત એવી થઇ ગઈ હતી કે ઉંદરનો ઢગલો થઇ ગયો હતો. આ દરમિયાન ઘણા ઉંદરો ભાગવામાં સફળ રહ્યા હતા. ઘણા ઉંદરો મરેલા ઉંદરોની નીચે આવી ગયા હતા.ઓસ્ટ્રેલિયામાં ઉંદરોના વરસાદનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

image source

જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે.આ વિડિયોમાં મરેલા તથા જીવીત ઉંદરો નીચે પડતાં જોવા મળ્યા હતો. આ વિડિયો જોયા પછી ઘણા લોકો ટ્વીટ કરી રહ્યા છે .

ઓસ્ટ્રેલિયામાં ઉંદરોના વરસાદનો વિડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ

image source

ઓસ્ટ્રેલિયામાં ઉંદરોના વરસાદનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે અનાજ રાખવાના ગોડાઉનને સાફ કરી રહ્યા છે ત્યારે આ ગોડાઉનના પમ્પમાંથી મરેલા તથા જીવિત ઉંદર નીકળી રહ્યા છે. ઉંદરના વરસાદનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વધારે જોવાઈ રહ્યો છે.

ઉંદરનો વીડિયો થયો વાયરલ

image source

ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો આ વિડિયો જોયા પછી ડરી ગયા છે. કારણ કે તાજેતરમાં જ ઈજરાયેલમાં પ્લેગના ઘણા કેસ સામે આવ્યા છે. ટીવી ચેનલન એબીસી ન્યુજના પત્રકાર લૂસી ઠાકરે દ્વારા ઉંદરના વરસાદનો વિડિયો ટવીટર પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે મોટા પ્રમાણમાં ઉંદર અનાજની સાથે ગોડાઉનની અંદરથી પડી રહ્યા છે. એવી હાલત થઈ ગઈ છે કે જમીન ઉપર ઉંદરની લાઇન લાગી ગઈ છે. તે દરમ્યાન ઘણા ઉંદર ભાગવામાં સફળ રહ્યા હતા અને જે ઉંદર બચી ગયા હતા તે મરી ગયેલા ઉંદરની નીચે દબાઈ
ગયા હતા .

ગોડાઉનની અંદર અનાજ ભરેલું હોવા છતાં ઉંદર અંદર ઘૂસી આવ્યા

image source

ટ્વીટર ઉપર શેર કરાયેલ વિડિયોમાં અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં કમેંટ પણ આવી ચૂકી છે. ઠાકરે દ્વારા લખવામાં આવ્યું કે ગોડાઉનની અંદર અનાજ ભરેલું હોવા છતાં ઉંદર અંદર ઘૂસી આવ્યા હતા. તેમના આ વિડિયો જોઈને લોકો ડરી ગયા હતા. એક ટ્વિટર યુઝર એ લખ્યું કે ‘ મે પૂરા વર્ષમાં જે પણ જોયું, તેમાંથી સૌથી ખરાબ હતું’ વધુ એક યુઝરએ કહ્યું કે ‘મે ઘણીવાર બિલાડી અને કુતરાઓના વિશે સાંભળ્યું છે પરંતુ ઉંદરના વરસાદ વિશે ક્યારે પણ સાંભળ્યું નથી .

દેશમાં  પ્લેગનો ખતરો


દેશમાં પ્લેગના ખતરાને જોતાં ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ઉંદરનો ખાત્મો કરવાનું કામ કરે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને સારા વરસાદના કારણે કમાઈ પણ સારી થઈ શકે એમ હતું.પરંતુ ઉંદરના ત્રાસના લીધે તેમના સપનાઓ પર પાણી ફરી ગયું હતું. ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યું છે.