અનુષ્કા કરતા રૂપ રૂપનો અંબાર છે વિરાટની Ex-Girlfriend, પણ આ કારણે થઇ ગયુ હતુ બ્રેક અપ

બોલીવુડ એટલે અફેયર અને બ્રેકઅપનું કારખાનું. અહીંથી રોજ કોઈને કોઈ અભિનેતા અને અભિનેત્રીના અફેયરના અને બ્રેકઅપના સમાચારો આવતા જ રહે છે. અહીં લોકોને પ્રેમ ખુબ જ જલ્દી થાય છે. અને ઘણાના અફેયર ખુબ જલ્દી તૂટી પણ જાય છે. પણ એ કારણે તેઓ ચર્ચામાં બની રહે છે, અને મીડિયાનું અટેંશન પોતાના તરફ જાળવી રાખે છે. આજે અમે તમને બોલીવુડના એક નવા અફેયર વિષે જણાવવાના છીએ.

image source

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લૈટને ડેટ કરતો હતો. એક સમયે વિરાટ અને ઇઝાબેલ વચ્ચેના પ્રેમની વાતોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ મોડેલિંગની દુનિયામાં એક જાણીતું નામ છે.

image source

વિરાટ કોહલીના કરિયરની વાત કરીએ તો, શરૂઆતમાં વિરાટ કોહલીનું નામ લોકોના મોઠા પર ઓછું હતું પરંતુ વિરાટ કોહલીની બેટિંગ સ્ટાઇલે માત્ર દેશનું જ નહિ, પરંતુ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. વિરાટની ગર્લફ્રેન્ડ પણ કઈ કમ નહોતી. બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ગણાતી ઇઝાબેલ લૈટ એક મોડેલિંગની દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે.

image source

વિરાટની એક્સ ગર્લફ્રેન્ડનું નામ ઇઝાબેલ લિટે છે. વર્ષો પહેલા વિરાટ અને ઇઝાબેલની લવસ્ટોરી દરેક ન્યૂઝ પેપરની હેડલાઇન પર હતી. પરંતુ સમય જતાની સાથે વિરાટે તેની સાથે બ્રેક અપ કરી લીધુ અને અનુષ્કા સાથે લગ્ન કરી લીધા હતા. બ્રાઝીલીયન મૉડલ અને એક્ટ્રેસ ઇઝાબેલ મોડલિંગની દુનિયામાં મોટુ અને જાણીતુ નામ છે. ઇઝાબેલે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ઇઝાબેલે ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત 2012 માં આવેલી ફિલ્મ તલાશ ધ આન્સર લાઇઝ વિધિન ઇન થી કરી હતી.

બે વર્ષ સુધી એકબીજાને કર્યા ડેટ :

image source

વર્ષ ૨૦૧૨ થી લઇને ૨૦૧૪ સુધી વિરાટ અને ઇઝાબેલે એકબીજાને ડેટ કર્યા હતા, અને બંને વચ્ચેના આ સંબંધને મિડીયા પણ ઇગ્નોર નહોતુ કરી શક્યું. બંને એ ડેટીંગનો ખુલાસો ૨૦૧૩મા કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by izabelle leite (@xoizaleite)

બ્રેકઅપનો થયો ખુલાસો :

વિરાટે પોતાના બ્રેકઅપની વાત કરતા કહ્યું હતું કે હા અને બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બે વર્ષ ડેટ કર્યા બાદ આ સંબંધને અમે મુચ્યુઅલ અન્ડસ્ટેન્ડિંગથી પતાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by izabelle leite (@xoizaleite)

અનુષ્કાને ઇઝાબેલ બાદ કરી ડેટ :

વિરાટના જીવનથી ઇઝાબેલ ગઇ અને તે બાદ તેણે અનુષ્કાને ડેટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)


જે બાદ ૨૦૧૮મા બંનેએ લગ્ન કરી લીધા હતા, જાન્યુઆરી ૨૦૨૧મા વિરાટ અને અનુષ્કા પહેલી વાર માતા પિતા બન્યા હતા. બંને એ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *