ગૃહ ક્લેશ અને આર્થિક મુશ્કેલીઓ પાછળ તમારી આ ભૂલો છે જવાબદાર, જાણો તમે પણ

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, જે ઘરમાં પારિવારિક સભ્યો એક છતની નીચે રહીને પણ સાથે નથી હોતા, અપાર ધન કમાવવા છતાં પણ
સંચય નથી કરી શકતા, ઘરમાં આયે દિવસ કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલ રહેતી હોય, આવી સમસ્યાના કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે.

આપની ભૂલોને ઓળખો અને દુર કરી શકો છો મુશ્કેલીઓ.:

ઘરનો મુખ્ય દરવાજો:

image source

જો આપના ઘરનો મુખ્ય દરવાજો આપના ઘરના અન્ય રૂમના દરવાજાઓ કરતા મોટો હોવો જોઈએ. નહિતર આપને ધન સંબંધિત
મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બારી અને દરવાજા ખોલી દેવા:

image source

આપે સવારે ઉઠીને સૌથી પહેલા પરદા હટાવી દેવા જોઈએ અને ઘરમાં આવેલ તમામ બારીઓને ખોલી દેવી જોઈએ. આમ કરવાથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે. જે વ્યક્તિઓ પોતાના ઘરમાં રહેલ બારીઓને નથી ખોલતા તેમના ઘરમાં રહેતા પરિવારના સભ્યો મોટાભાગે કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલ રહે છે.

મુખ્ય દ્વાર કેવો હોવો જોઈએ:

image source

આપે ઘરના મુખ્ય દ્વારને સુંદર, સુસજ્જિત અને ભવ્ય હોવો જોઈએ. આવો પ્રવેશ દ્વાર રાખવાથી આપના ઘરમાં સુખ- સમૃદ્ધિ અને
પ્રસન્નતા પ્રદાન કરે છે. જો આપના ઘરના મુખ્ય દ્વાર પર સારું નકશીકામ કરવામાં આવ્યું છે કે પછી તેને સજાવવામાં આવ્યો હોય તો આવા
મુખ્ય દ્વાર આપના ઘર માટે ખુબ જ શુભ અને પવિત્ર હોય છે. કેટલાક ઘરોની આગળની તરફ હાથી, માછલી,ઝંડો, રથ, શંખ વગેરે ચિન્હો
બનાવવામાં આવ્યા હોય છે. આ બધા ચિન્હો શુભ માનવામાં આવે છે. તલવાર, ચાકુ, ભાલોનું ચિન્હ ક્યારેય પણ મુખ્ય દ્વાર પર લગાવવા
જોઈએ નહી. આમ કરવાથી આપના પરિવારના સભ્યોમાં મતભેદ વધતા જાય છે.

image source

જે વ્યક્તિઓ પોતાના ઘરમાં જુના દરવાજા, બારીઓ, ગ્રિલ લગાવે છે, તેવા ઘરોની આવકમાં કમી રહે છે. આવક થાય છે તો પણ બરકત
જળવાઈ રહેતી નથી.

કિચનને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો, ગંદકીને ફેલાવીને રહેવા દેવી નહી.

બેડરૂમમાં વોશ બેસિન લગાવવું જોઈએ નહી, બેડરૂમમાં વોશ બેસિન રાખવાથી લગ્નજીવનમાં પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહેતા નથી.

image source

આપના લગ્નજીવનમાં દિવસેને દિવસે ઝઘડા થતા રહે છે.

બેડરૂમમાં બહારની વ્યક્તિઓને લઈને જવું જોઈએ નહી, પતિ- પત્નીના સંબંધમાં દરાર આવી જાય છે.

image source

આપના ઘરનો કોઈપણ દરવાજો કાળા રંગનો હોવો જોઈએ નહી. જો ઘરમાં કોઈ દરવાજો કાળા રંગનો હોય છે તો એનાથી પતિ- પત્નીના
સંબંધમાં દરાર આવવા લાગે છે. એટલા માટે ધ્યાન રાખવું કે, કાળા રંગનો કોઈ દરવાજો ઘરમાં હોય નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ