Site icon News Gujarat

બોલીવુડની સૌથી ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ બાળપણમાં હતી એકદમ ગોરી-ગોરી અને ગોળમટોળ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ક્યૂટ એક્ટ્રેસ ગણાય છે. આખી દુનિયામાં એમની ઘણી ફેન ફોલોઇંગ છે. આલિયા
ભટ્ટની સ્માઈલ પરણતો બધા જ ફિદા થઈ જાય છે. આલિયા ભટ્ટ, 15 માર્ચે 2021ના રોજ પોતાનો 28મો જન્મદિવસ મનાવી રહી છે. આ અવસર પર ચાલો જોઈ લઈએ કે આલિયા ભટ્ટ બાળપણમાં કેટલી ક્યૂટ હતી.

image source

આમ તો આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામ પર પોતાના થ્રોબેક ફોટા શેર કરતી રહે છે. આલિયા ભટ્ટના આ ફોટા ખૂબ જ ખાસ ચ3. એમાં એ પિંક ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. એ પોતાના પિતા મહેશ ભટ્ટના ખોળામાં બેઠેલી છે.

આલિયા ભટ્ટ આ ફોટામાં કલરફુલ ડ્રેસમાં દેખાઈ રહી છે. એક્ટ્રેસ પોતાની માતા સોની રાજદાનના ખોળામાં બેઠેલી છે. આ ફોટો ખૂબ જ ક્યૂટ છે જેમાં મા દીકરીનું સુંદર બોન્ડિંગ ઉડીને આંખે વળગે એવું દેખાઈ રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે એની સ્ટેપ સિસ્ટર પૂજા ભટ્ટ સાથે પણ આલિયા ભટ્ટનું બોન્ડિંગ ખૂબ જ ખાસ છે. ઘણીવાર પૂજા ભટ્ટે આલિયા ભટ્ટને સ્પોર્ટ કર્યો છે. આલિયા પણ પોતાની મોટી બહેનને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેના ઘણા બધા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બહેન પૂજાની જ ફિલ્મ સંઘર્ષથી આલિયા ભટ્ટે એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાનું ડેબ્યુ કર્યું હતું. આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993માં બોમ્બેમાં થયો હતો. પિતા મહેશ ભટ્ટ ગુજરાતી છે અને માતા સોની કશ્મીરી પંડિત છે.

image source

સાથે જ સોની રાજદાનના વડવાઓ જર્મનના હતા. આલિયાને એક્ટિંગમાં બાળપણથી જ રસ રહ્યો છે. એ એક્સ્ટ્રાકરીક્યુલર એક્ટિવિટીઝમાં પણ ભાગ લેતી હતી.

આમ તો આલિયા ભટ્ટના ટ્રાન્સફોર્મેશનની ઘણી ચર્ચા થાય છે. આલિયા એક સમયે ખૂબ જ ઝાડી હતી. પણ ફિલ્મોમાં આવવા માટે ન ફક્ત એમને પોતાનું વજન ઘટાડયું પણ હવે એ ઇન્ડસ્ટ્રીમાં સ્લિમ એક્ટ્રેસમાં સામેલ છે.

image source

આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એક્ટ્રેસે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. એ હાઇવે, ટુ સ્ટેટ્સ, હંપટી શર્મા કી દુલહનિયા, ઉડતા પંજાબ, ડિયર જિંદગી, જીરો, ગલી બોય, કલંક અને સડક 2 જેવી ફિલ્મોનો ભાગ રહી છે. હાલ એ ગાંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મને લઈને ચર્ચામાં છે.

image source

ઘણા લોકોને તો એવું માનવું છે કે આલિયા ભટ્ટનો ચહેરો જેવો બાળપણમાં હતો એવો જ અત્યારે પણ છે. એક્ટ્રેસ પહેલાની જેમ જ ક્યૂટ છે અને એમના સોશિયલ મીડિયાની પોસ્ટ આ વાતની સાબિતી છે જ્યાં ફેન્સ એમની ક્યુટનેસ પર ફિદા દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version