‘કસૌટી જિંદગી કી’….ની આ અભિનેત્રીએ શેર કરી સુપર હોટ તસવીરો, તમે જોઇ કે નહિં?

એકતા કપૂરની સીરીયલ ‘કસૌટી જિંદગી કી 2’માં તન્વી બજાજનું પાત્ર નિભાવનાર અભિનેત્રી સોન્યા અયોધ્યા હાલના દિવસોમાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે. સોન્યા અયોધ્યા મોટાભાગે પોતાના ફોટોશુટ કરાવતી રહે છે. જો કે, આ
વખતે અભિનેત્રી સોન્યા અયોધ્યાએ પોતાના સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળી છે.

सोन्या अयोध्या
image source

પોતાના બોલ્ડ લુક્સ માટે પ્રસિદ્ધ અભિનેત્રી સોન્યા અયોધ્યાએ પુલમાં એન્જોય કરતા કેટલાક ફોટોસ અને એક વિડીયો શેર કર્યો
છે. આ ફોટોસ અને વિડીયોમાં અભિનેત્રી સોન્યા અયોધ્યા જોરદાર પોઝ આપતા નજર આવી રહી છે.

image source

અભિનેત્રી સોન્યા અયોધ્યા દ્વારા કરાવવામાં આવેલ આ ફોટોશુટના ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ પસંદ
કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી સોન્યા અયોધ્યા બ્લેક કલરના સ્વિમસૂટમાં અત્યંત ખુબસુરત લાગી રહી છે. અભિનેત્રી સોન્યા
અયોધ્યાના ફેંસ દ્વારા સોન્યા અયોધ્યાને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કમેન્ટમાં વોટર બેબી કહી રહ્યા છે અને
અભિનેત્રી સોન્યા અયોધ્યાની પ્રસંશા કરી રહ્યા છે.

image source

અભિનેત્રી સોન્યા અયોધ્યાના અંગત જીવન વિષે વાત કરીએ તો અભિનેત્રી સોન્યા અયોધ્યાએ તા. ૧૨ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ
પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા. રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં થયેલ અભિનેત્રી સોન્યા અયોધ્યાની રોયલ
વેડિંગમાં ટીવી શો ‘કસૌટી જિંદગી કી 2’ ના સ્ટાર્સ એરિકા ફર્નાન્ડીસની સાથે અન્ય કલાકારો પણ પહોચ્યા હતા.

image source

અભિનેત્રી સોન્યા અયોધ્યાના પતિનું નામ હર્ષ સમોરે છે અને હર્ષ સમોરે રેસ્ટોરન્ટના માલિક છે. હર્ષ સમોરે અને અભિનેત્રી
સોન્યા અયોધ્યાએ તા. ૧૨ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ લગ્ન કરીને પોતાના નવા જીવનની શરુઆત કરી હતી. અભિનેત્રી સોન્યા
અયોધ્યાએ પોતાની ગ્રાન્ડ વેડિંગના ફોટોસ અને વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને પોતાના ફેન્સની સાથે
ખુશીઓ વહેચી હતી.

image source

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી સોન્યા અયોધ્યાને સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થયેલ ટીવી શો ‘નજર’થી ઓળખ મળી
હતી. મોનાલિસાના ટીવી શો ‘નજર’માં અભિનેત્રી સોન્યા અયોધ્યાએ રૂબીનું પાત્ર ભજવ્યું હતું. એના સિવાય અભિનેત્રી સોન્યા
અયોધ્યાએ કલર્સ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ માં પણ પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonyaa Ayodhya (@sonyaaayodhya)

અભિનેત્રી સોન્યા અયોધ્યા પોતાની અને પોતાના પતિ હર્ષ સમોરેની પહેલી મુલાકાત વિષે જણાવતા કહે છે કે, તે થોડાક વર્ષ
પહેલા એક કમર્શિયલ શુટિંગ દરમિયાન થઈ હતી. તે સમયે અભિનેત્રી સોન્યા અયોધ્યાને એવું લાગ્યું હતું કે હર્ષ સ્પોટબોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sonyaa Ayodhya (@sonyaaayodhya)

પરંતુ થોડાક સમય પછી સોન્યા અયોધ્યાને સમજમાં આવ્યું હતું કે, હર્ષ કોઈ કૃ મેમ્બર નથી પણ હર્ષ અહિયાં તેના મિત્રને મદદ કરવા
માટે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *