Site icon News Gujarat

બાળકોની માલિશને માટે યૂઝ કરી લો આ 3 તેલ, ફાયદા જાણીને તમને પણ લાગશે નવાઈ

જો તમારા ઘરમાં કોઈ નવજાત શિશુ છે તો આ ન્યૂઝ તમારી મદદ કરી શકે છે. અમે તમને તેલના એવા ઉપયોગ વિશે જણાવી રહ્યા છીએ જેનાથી વાળની કેર સાથે તમે શિશુની કેર પણ કરી શકો છો. નાની ઉંમરથી બાળકોના વાળની પણ દેખરેખ કરવામાં આવે તો કોઈ સારા તેલથી માલિશ કરો. મોટા થઈને બાળકોના વાળ ઘેરા, કાળા અને મજબૂત બને છે. વાળને માટે તેલની માલિશ ખાસ માનવામાં આવે છે, કેમકે તેનાથી વાળને મૂળથી લઈને માથા સુધી પોષણ મળે છે.

image source

માર્કેટમાં તો શિશુના માથાની માલિશને માટે અનેક તેલ મળી રહે છે. એવામાં અનેક લોકોને કન્ફ્યુઝન રહે છે. તો જાણો કયું તેલ બાળકોની માલિશ માટે સારું માનવામાં આવે છે. તે બાળકોના વાળ અને શરીરને હેલ્ધી બનાવે છે. તો જાણો કેટલાક અન્ય ફાયદા પણ.

નારિયેળનું તેલ

image source

જ્યારે પણ બેબી કેરની વાત કરવામાં આવે છે તો નારિયેળ તેલનું નામ આવે છે. વાળની દેખરેખ માટે શિયાળામાં નારિયેળનું તેલ ઉપયોગમાં લેવાય છે. શિશુના માથાની માલિશ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કારણે ખાસ છે નારિયેળ તેલ

image source

નારિયેળ તેલમાં કોઈ કેમિકલ હોતા નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ, અનેક પ્રકારના વિટામીન અને પોષક તત્વો હોય છે. નારિયેળ તેલમાં રહેલા તત્વો વાળના ખરવું અને ગંજાપણું જેવા સમસ્યાથી બચાવે છે. શિશુ રોગના વિશેષજ્ઞો કહે છે કે બેબી હેયર કેયર માટે The Moms Co. Natural 10-in-1 Baby Hair Oil પર ભરોસો કરે છે. તેમાં નારિયેળ તેલની સાથે અન્ય 9 તેલનું મિશ્રણ પણ જોવા મળે છે.

એરંડીનું તેલ

image source

બાળકોના વાળનો ગ્રોથ વધારવા માટે એરંડીનું તેલ સારું માનવામાં આવે છે. તે સ્કેલ્પને ઈન્ફેક્શનથી બચાવે છે. તેમાં વિટામિન ઈ, ફેટી એસિડ અને ઓમેગા 9 ફેટી એસિડ હોય છે. તમે તમારા બાળકને માટે માલિશ માટે VEDSUN Castor Oil 100% Pure and Edible for Haircare, baby and Body Massage લઈ શકો છો. તેનાથી ફક્ત વાળની માલિશ કરી શકાય છે એવું નથી. તમે બોડી મસાજ પણ કરી શકો છો.

સરસોનું તેલ

image source

શિશુના માથા અને શરીરની માલિશ માટે સરસોનું તેલ ઉપયોગમાં લેવાય છે. તેનાથી વાળનો ગ્રોથ વધારવામાં મદદ મળે છે. સરસિયાના તેલમાં ઓલિએક અને લિનોલિક એસિડ હોય છે જે સ્કેલ્પ પર બ્લડ સર્ક્યુલેશનને ઉત્તેજિત કરે છે. તમે બેબી મસાજ માટે સરસોનું તેલ પસંદ કરો છો તો Bliss of Earth Organic Mustard Oil For Hair Growth & Baby Massage ઓઈલ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version