પ્રભૂતામાં પગલા: બોલિવૂડની સોહામણી અભિનેત્રી યામી ગૌતમે આ વ્યક્તિ સાથે ગુપચુપ કરી લીધા લગ્ન, વરરાજાનું નામ જાણીને તમારી આંખો થઇ જશે પહોળી

યામી ગૌતમ હિન્દી ફિલ્મો અને સિરિયલોની અભિનેત્રી છે. યામી ગૌતમ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં દેખાય છે. તે કેટલીક તેલુગુ, કન્નડ, પંજાબી, મલયાલમ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે. અભિનય ઉપરાંત, તે બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટેનું એક મુખ્ય સેલિબ્રિટી સમર્થન છે. 2012 માં, યામી ગૌતમે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી ફિલ્મ વિકી ડોનર સાથે. રિલીઝ થયા પછી, આ ફિલ્મ એક નિર્ણાયક અને વ્યાવસાયિક સફળ હતી, અને ગૌતમે સકારાત્મક સમીક્ષાઓ મેળવી અને તેના અભિનય માટે અનેક નામાંકન મેળવ્યા.

image source

એવોર્ડ્સ: – આઈફા એવોર્ડ્સ – સ્ટાર ડેબ્યૂ ઓફ ધ યર – ફિમેલ (2013), ઝી સાઇન એવોર્ડ બેસ્ટ ફીમેલ ડેબ્યૂ (2013). નોમિનેશન એવોર્ડ્સ: ફિલ્મફેઅર ફર્સ્ટ એક્ટિંગ એવોર્ડ (2013), પ્રોડ્યુસર્સ ગિલ્ડ ફિલ્મનો એવોર્ડ બેસ્ટ ફીમેલ ડેબ્યૂ (2013). યામી ગૌતમ એક બ્રાહ્મણ પરિવારમાંથી છે અને તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. યામી ગૌતમે આજે બોલીવુડમાં સારું નામ કમાયું છે, આજે બોલીવુડની અભિનેત્રી કરોડો લોકોના હૃદયમાં વસે છે. યામી ગૌતમ એક બોલિવૂડ અભિનેત્રી છે પરંતુ તે ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે અને તે ફેરન લવલીની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે ફેરન લવલી ક્રીમ એક ફેસ ક્રીમ છે જે ચહેરા પર લગાવીને ગૌરવર્ણ બનાવે છે. યામી ગૌતમ ઘણા મોટા સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે. અજય દેવગન પણ તેમાં સામેલ છે.

image source

બોલીવૂડમાં અનુષ્કા શર્માના લગ્ન બાદથી પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવાનો ક્રેઝ વધ્યો છે. ગૂપચૂપ લગ્ન કર્યા બાદ સેલેબ્સ જાહેર કરે છે કે તેમણે લગ્ન કરી લીધા છે. બોલીવૂડમાં અનુષ્કા શર્માના લગ્ન બાદથી પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવાનો ક્રેઝ વધ્યો છે. ગૂપચૂપ લગ્ન કર્યા બાદ સેલેબ્સ જાહેર કરે છે કે તેમણે લગ્ન કરી લીધા છે. આ જ લિસ્ટમાં યામી ગૌતમ પણ સામેલ થઇ ગઇ છે. ફેર એન્ડ લવલીની એડથી ફેમસ થયેલી યામીએ આયુષ્માન ખુરાના સાથે વિકી ડૉનરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હાલમાં જ તેણે ચૂપકેથી લગ્ન કરી લીધા છે.

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી તસવીર

image source

યામીએ પોતાના લગ્નની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને તેમાં યામીએ લાલ કલરનું પાનેતર પહેર્યુ છે. આદિત્યએ ક્રિમ કલરની શેરવાની અને પાઘડી પહેરી છે. બંને એકબીજા સામે જોઇને સ્મિત આપી રહ્યાં છે.

યામીએ આપ્યુ શાનદાર કેપ્શન

image source

લગ્નની તસવીર શૅર કરતા યામીએ કહ્યું કે, તારી રોશની સાથે મે પ્રેમ કરતા શીખ્યુ, આપણા પરિવારના આશીર્વાદ સાથે લગ્ન કરી લીધા. આપણે પ્રાઇવેટ લોકો છીએ માટે લગ્ન પરિવારની હાજરીમાં જ કર્યા અને પ્રેમ અને દોસ્તીની આ મુસાફરીની શરૂઆત તમારા આશીર્વાદ સાથે કરવા ઇચ્છીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam (@yamigautam)

યામી ગૌતમના લાખો ચાહકો આજે સોશિયલ મીડિયા પર હાજર છે, તેઓ તેમની એક ઝલક માટે હર સમય રાહ જુએ છે. યામી ગૌતમએ તમામ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, તે તેલુગુ હોય, કન્નડ, મલયાલમ, કોઈપણ ફિલ્મ ઉદ્યોગમાં તેણે કામ કર્યું છે. યામી ગૌતમ વ્યવસાયે એક મોડેલ હતી

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam (@yamigautam)

પરંતુ તેણે ધીરે ધીરે બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને આજે તે બોલિવૂડની સુપરસ્ટાર માનવામાં આવે છે તેણે બોલીવુડને સારું નામ આપ્યું હતું અને બોલિવૂડના કારણે તેણે પણ સારું નામ કમાયું છે. યામી ગૌતમ આજ ની જાની માની અભિનેત્રીઓ માની એક છે. આશા રાખીએ તે આવનારા સમયમાં ઘણી સફળ ફિલ્મો આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *