સોશિયલ મીડિયાનું તાપમાન થયું ગરમ, હિના ખાને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ટીવીની સૌથી જાણીતી એક્ટ્રેસમાંથી એક હિના ખાન એમની અદાઓથી દરેકનું ધ્યાન એમની તરફ આકર્ષે છે..એક્ટ્રેસ એમના અભિનયની સાથે સાથે એમની સુંદર અદાઓ માટે પણ જાણીતી છે. હવે એમને એમના લેટેસ્ટ ફોટોશૂટથી બધાનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું છે.

image source

હિના ખાને હવે એક શોર્ટ બ્લેક ગાઉનમાં એમના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં એ ખૂબ જ હસીન લાગી રહી છે.

image source

હિના ખાન નેટ સ્લેક સાથે બ્લેક ડ્રેસમાં ખૂબ જ સરસ લાગી રહી છે. ફેન્સ માટે એક્ટ્રેસના ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ થઈ રહી છે. હિના ખાને હાઈ પોનિટેલમાં પોતાના વાળને કેરી કર્યા છે જેમાં એ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

image source

હિના ખાનના લુકને એમના મેકઅપે વધુ નિખાર આપ્યો છે. એમને આ ફોટોશૂટ માટે નેચરલ લુક અપનાવ્યો છે.

image source

હિના ખાને એમના આઉટફિટને શાનદાર ઈયરરિંગસ અને થોડી વીંટીઓ સાથે કમ્પ્લીટ કર્યો છે. એમને ડ્રેસની સાથે એક બેલ્ટ પણ પહેર્યો છે. હિના ખાન એમની સુંદર અદાઓ માટે જાણીતી છે. એ ઘણીવાર એમના બોલ્ડ અંદાજથી ફેન્સને મંત્રમુગ્ધ કરતી રહે છે.

image source

હોના ખાનને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે જે એમની દરેક અદા પર ફિદા છે.

image soure

તમને જણાવી દઈએ કે હિના ખાન જલ્દી જ એક મ્યુઝિક વીડિયોમાં દેખાશે એમના આ મ્યુઝિક વિડીયોનું નામ છે મેં ભી બરબાદ જે 23 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. ગીત રિલીઝ થાય એ પહેલાં હિના એમની ફેમીલી અને બોયફ્રેન્ડ રોકી જયસવાલ સાથે માલદીવ વેકેશન એન્જોય કરી રહી છે.

image source

સાથે જ એ મ્યુઝિક વિડીયો સાથે જોડાયેલી બધી અપડેટ્સ પણ શેર કરી રહી છે.

image source

હિના ખાન એમના આવનારા મ્યુઝિક વિડીયોમાં એકદમ કિલર લુકમાં દેખાશે. એ અંગદ બેદી સાથે આ વિડીયોમાં દેખાશે. બન્ને એમના લુકમાં એકદમ પરફેક્ટ દેખાવાના છે. આ ગીતનો હિના અને અંગદનો જે લુક સામે આવ્યો છે એમ બન્ને સ્ટાર્સ અલગ જ અવતારમાં દેખાઈ રહ્યા છે. આ લુકમાં હીનાને નાકમાં નોઝ પિન પહેરેલી જોઈ શકાય છે જ્યારે બેદી ગરદન પર ઘણા ટેટુ કરાવેલ દેખાઈ રહ્યા છે.

image source

હિના ખાનને છેલ્લી વાર એકટર શાહીર શેખના મ્યુઝિક વિડીયો બારીશ બન જાનામાં જોવામાં આવી હતી. આ ગીતને ફેન્સે ઘણું પસંદ કર્યું હતું. હિના ખાને ટીવીની ફેમસ સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હે થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.