મોડલિંગ કરવા નીકળેલી સની લિયોની આ રીતે બની ગઈ હતી પોર્ન સ્ટાર, પૂરી કહાની વાંચીને તમે પણ બોલી ઉઠશો OMG!

સની લિયોની આજે એવું નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી.પણ આ ઓળખમાં હવે ઘણું પરિવર્તન આવી ગયું છે. એક સમયે ટોપ એડલ્ટ સ્ટાર તરીકે જાણીતી સની હવે બોલિવુડ અભિનેત્રી તરીકે જાણીતી છે. પણ આ સફર એટલો સેડ નહોતો. અશ્લીલતાના એ ઉદ્યોગથી નીકળીને હિન્દી સીને જગતમાં આવનારી સનીને ઘણા પાપડ વણવા પડ્યા.

sunny leone
image source

એ દરમિયાન સની લિયોનીની ચિંતા એમના માતા પિતા માટે પણ રહી. એ હંમેશા એમને યાદ કરે છે. સનીને હંમેશા એનો અહેસાસ થાય છે કે એમના કારણે એમના માતા પિતાને ઘણી તકલીફો સહન કરવી પડી. એમના માતા પિતા ઘણા વર્ષો પહેલા કેલિફોર્નિયામાં વસી ગયા હતા. વર્ષ 1981માં સનીનો જન્મ થયો હતો અને એ પછી પોતાનો અભ્યાસ પૂરો કરી એ મોડલિંગની દુનિયામાં આવી ગઈ હતી. એમનું કહેવું હતું કે લંબાઈ ઓછી હોવાના કારણે એમાં એમને કોઈ ખાસ સફળતા ન મળી.

sunny leone
image source

સનીનું કહેવું હતું કે એ પૈસા કમાઈને પોતાના પરિવારને બધું જ સુખ આપવા માંગતી હતી. એ પછી એમને એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. એ એટલી ફેમસ થઈ ગઈ હતી કે વર્ષ 2010માં મેક્સિમ પત્રિકાએ એમને ટોપ 12 પોર્ન સ્ટારમાં સામેલ કરી હતી. એ પછી જ્યારે આ વાત એમના ઘરના લોકોની સામે આવી તો એમને ઘણું જ અસહજ ફિલ થયું હતું.

सनी लियोनी
image source

જો કે એ નહોતી ઇચ્છતી કે આ વાતનો ખુલાસો કોઈની સામે થાય. એટલે એ બધી હકીકત જાતે જ પોતાના માતાપિતાને કહી દેવા માંગતી હતી. હવે એમના ગુજરી ગયા પછી સનીના મનમાં એક અફસોસ છે અને એ પોતાના પેરેન્ટ્સને ખૂબ જ યાદ કરે છે.

sunny leone
image source

કરણજીત કૌર વૌહર ઉર્ફે સની લિયોની ઇન્ડો કેનેડિયન, અમેરિકન અભિનેત્રીની સાથે સાથે પૂર્વ પોર્ન ફિલ્મોની અભિનેત્રી છે. પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવતી સની લિયોની પહેલી પોર્ન સ્ટાર છે જે કોઈ રિયાલિટી શોનો ભાગ બની હતી. સની બિગ બોસ 5માં દેખાઈ હતી. જ્યારે શોની ટીઆરપી ધરાશાયી થઈ રહી હતી ત્યારે સનીએ આવીને એમાં એન્ટરટેનમેન્ટનો જબરદસ્ત તડકો લગાવ્યો હતો.

सनी लियोनी
image source

એમને ફિલ્મોમાં આવતા પહેલા ઘણા પ્રકારના વિરોધ સહન કરવા પડ્યા હતા. એમના બેકગ્રાઉન્ડને ભારતીય દર્શક અને લોકો સ્વીકાર
કરવમ અસહજ અનુભવતા હતા. એ જ કારણે નિર્માતા અને નિર્દેશક એમને રોલ આપવામાં પાછી પાની કરતા હતા. ભારતમાં એમને પૂજા ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ જીસ્મ 2થી નોટિસ કરવામાં આવ્યા. આ ફિલ્મમાં સની અભિનયના માપદંડ પર ખરી ઉતરી, એ પછી એમને ઘણા પ્રોજેકટ મળવા લાગ્યા અને એ રીતે એ એક એડલ્ટ સ્ટારમાંથી બૉલીવુડ અભિનેત્રી બની ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *