કોરોનાની વેક્સીનના મહિલાઓમાં જોવા મળી શકે છે આ 5 દુષ્પ્રભાવ, સમજો અને બચો

કોરોના વાયરસની વેક્સીનની સાઈડ ઇફેક્ટ પણ સામે આવી રહી છે. જો કે આ ખૂબ જ સામાન્ય લક્ષણ હોય છે જેમાં દર્દ, તાવ, ઉલ્ટી કે મતલી સામેલ છે. એક્સપર્ટનું માનવું છે કે આ રીતના દુષ્પ્રભાવ થોડા દિવસમાં કે અઠવાડિયામાં થઈ શકે છે.

એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં કોરોનાની વેક્સીનની સાઈડ ઈફેક્ટ અલગ અલગ હોઈ શકે છે. હાલમાં એ પણ સંકેત મળ્યા છે કે મહિલાઓમાં પુરુષો કરતાં વધારે સાઈડ ઈફેક્ટ જોવા મળી શકે છે. તો જાણો મહિલાઓને કેવી અસરો જોવા મળી શકે છે અને સાથે જ તે પણ જાણો કે આ સમયે તમારે શું કરી લેવું જોઈએ.

image source

રિપોર્ટ અનુસાર મહિલાઓએ વેક્સીનના કારણે સાઈડ ઈફેક્ટની સમસ્યા ભોગવવી પડી શકે છે. ફેબ્રુઆરીમાં જમા કરાયેલા એક શોધમાં જાણવા મળ્યું કે મહિલાઓમાં એનાફાઈલેક્સિસ સહિત અનેક ગંભીર પ્રતિક્રિયાનો ખતરો વધારે રહે છે. કેટલાક વિશેષજ્ઞોનુ કહેવું છે કે હાર્મોનવ ચેન્જ તેનું મોટું કારણ છે. એસ્ટ્રોજન લેવલ પણ તેનું કારણ છે. એક અન્ય પ્રમુખ કારણ એ હોઈ શકે છે કે પુરુષ અને મહિલા સ્વાસ્થ્ય સમસ્યાઓ પર કેવી રીતે પ્રતિક્રિયા આપે. આ પણ સંભવ છે કે મહિલાઓને પુરુષોની તુલનામાં દુષ્પ્રભાવની વધારે સંભાવના રહે છે.

હેવી પીરિયડ અને પેટમાં દર્દ

image source

એવું કહેવાય છે કે જે મહિલાઓ કોરોનાની વેક્સીન લગાવી લે છે તેણે હેવી પીરિયડનો સામનો કરવો પડી શકે છે. જો કે આ કોઈ ખાસ તર્ક નથી. પણ કેટલાકને આ પ્રકારની સમસ્યા જોવા મળી શકે છે. તો કેટલાકને પ્લેટલેટ્સના ગટ્ઢા બની જવાની પણ સમસ્યા રહે છે. કોઈને લોહી વહેવાની સમસ્યા રહે છે.તેનાથી પેટમાં દર્દ પણ થઈ શકે છે. જો કે આવું દરેક મહિલાઓની સાથે થતું નથી.

માસિક ધર્મ ચક્રમાં પિરવર્તન

ક્યારેક કેટલાક કેસમાં એવું પણ બને છે કે વેક્સીન લગાવવાના કારણે માસિક ધર્મની સાયકલ ચેન્જ થઈ જાય છે. આ એક સંભાવિત પ્રતિક્રિયા હોઈ શકે છે. કેમકે વેક્સીનની પ્રતિરક્ષા પ્રણાલી ચિંતા જન્માવે છે. તેનાથી તમારી આ અવધિ વહેલી કે મોડી થઈ શકે છે. આ એક અસ્થાયી સાઈડ ઈફેક્ટ છે.

લિમ્ફ નોડમાં સોજા

image source

હાલમાં જે વેક્સીન ઉપયોગમાં લેવામાં આવી રહી છે તે સૌથી અસામાન્ય દુષ્પ્રભાવમાંથી એક લિમ્ફ નોડ્સના સોજા છે. જે એક સામાન્ય સ્તન કેન્સરના લક્ષણના સમાન હોઈ શકે છે. આ સિવાય ક્યારેક મહિલાઓને સોજા, ચકતા કે પછી ્ન્ય કોઈ પ્રાકરની ફરિયાદ જોવા મળે છે.

મતલી

image source

કેટલીક મહિલાઓને વેક્સીનની આડ અસરમાં મહિલાઓને પેટમાં દર્દ અને મતલીના રૂપમાં સામે આવે છે. કેટલીક મહિલાઓએ તેને સામાન્યથી મધ્યમ સ્થિતિનો અનુભવ કર્યો છે. જો કે તે જાતે જ ઠીક થઈ જાય છે. તેને માટે ખાસ કંઈ પ્રયાસ કરવાના રહેતા નથી.

શરીર દર્દ થવું અને ઠંડી લાગવી

image source

સામાન્ય રીતે વેક્સીન શરીરમાં દર્દ, તાવ, ઠંડી લાગવી જેવા અનુભવો કરાવે છે. કહેવાય છે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ વધારે ગંભીર દર્દ થતું હોય છે. જે બીજા ડોઝમાં પણ વધારે મુશ્કેલ બની શકે છે. તેનું ખાસ કોઈ કારણ નથી પણ હોર્મોનલ અસંતુલનના કારણે આ શક્ય બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!