Site icon News Gujarat

હજારો વર્ષોથી નથી ઉકેલાયો આ ગરમ પાણીના ઝરણાંનો કોયડો, જ્યાં માત્ર સ્નાન કરવાથી દુર થઇ જાય છે આ તમામ રોગો

મિત્રો, વિશ્વમા એવા અનેકવિધ રહસ્ય આવેલા છે કે, જે હાલ પ્રવર્તમાન સમયમા સામાન્ય જનતા માટે કોયડારૂપ બની ચુક્યા છે. આ કોયડાનો હજુ સુધી પણ કોઈ ઉકેલ લાવી શક્ય નથી. તેમા એવા અનેકવિધ રહસ્ય અકબંધ છે કે, જેના પરથી આજ સુધી કોઈપણ પરદો ઉઠાવી શક્યુ નથી. આ ઝરણાનો કોયડો આજે પણ વૈજ્ઞાનિકો માટે પણ સરદર્દ સમાન બન્યો છે એટલે કે, તેનો કોઈ ઉકેલ જ નથી.

image source

આજે અમે તમને એક એવા ગરમ પાણીના રહસ્યમયી ઝરણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અમે આજે જે ઝરણા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે, તુર્કીના પમુક્કલેની પહાડીઓમા આવેલ પ્રાકૃતિક પુલ.

image source

આજે તે પોતાની ખુબસુરતીની સાથે સાથે લોકો માટે પણ કુતુહુલનો એક વિષય પણ બની ચુક્યો છે, તેની પાછળનુ કારણ પણ કઈક એવુ છે કે, આ ઝરણાનુ પાણી કેવી રીતે ગરમ થઈ જાય છે? આ બાબતનો ઉતર આજ હજુ સુધી પણ કોઈ શોધી શક્યુ નથી. આ પ્રશ્નનો હજુ પણ જવાબ મળ્યો નથી.

image source

આ ઝરણાને જોવા માટે વિશ્વમાથી અનેકવિધ પ્રવાસીઓ આવે છે. એવુ કહેવામાં આવે છે કે, આ ગરમ પાણીના સરોવરનુ ઝરણુ હજારો વર્ષ જૂનુ છે. આ ઉપરાંત તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે, આ ઝરણાનુ પાણીનુ તાપમાન ૩૭-૧૦૦ ડિગ્રીની વચ્ચે રહેલુ છે.

image source

એવુ પણ કહેવામા આવે છે કે, આ પ્રાકૃતિક સ્વિમિંગ પુલમા સ્નાન કરવાથી અનેકવિધ પ્રકારની બિમારીઓ દુર થઈ શકે છે. આ જ કારણોસર આ ઝરણુ આજે પણ પર્યટકો માટેની પહેલી પસંદ બની ચુક્યુ છે. આ ગરમ પાણીન આ ઝરણાને જોવા માટે દર વર્ષે દૂનિયામાથી લાખો પ્રવાસીઓ અહી આવી રહ્યા છે.

image source

આ ઝરણાને લઈને સૌથી મોટો કોયડો એ છે કે, અહી ગરમ પાણીનુ સરોવર આપમેળે જ બની ચુક્યુ છે કે પછી બનાવવામા આવી રહ્યુ છે તેના વિશે પણ આજ સુધી કોઈ માહિતી મળી નથી. આ ઝરણાના પાણીને લઈને અનેકવિધ વાર વૈજ્ઞાનિક પરીક્ષણ થઈ ચુક્યા છે. તેના પ્રમાણે અહીંયા પાણીમાં રહેલા ખનીજો બહારી સંપર્કમાં આવવાના કારણે કેલ્સિયમ કાર્બોનેટ બનાવે છે અને આ જ કારણોસર આ ઝરણાના કિનારાઓ ઉપર આજે પણ જામેલું છે અને ઝરણાનુ સ્વરૂપ લીધેલુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version