Site icon News Gujarat

વાયરલ વીડિયોની મજા માણી રહ્યા હતા શાહરૂખ અને આમિર, અને એટલામાં જ જોયું કંઇક એવું કે ઉડી ગયા હોંશ

એક વાયરલ વીડિયોમાં આમિર ખાન અને શાહરૂખ ખાન જાદુની ટ્રિકની મજા માણી રહ્યા છે. બંનેની સામે એક એવી ટ્રિક કરવામાં આવી છે જેનાથી તેઓ પોતે હેરાન રહી ગયા હતા. આ પછી તેઓએ આ જાદુ વિશે અન્યને પણ જણાવ્યું છે.

image source

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને સલમાન ખાનની વચ્ચેનો સંબંધ નરમ ગરમ જ રહ્યો છે. 2008માં થયેલા વિવાદ બાદ બંને એક્ટર એકમેક સાથે વાત કરી રહ્યા નથી પણ સંબંધોના સમીકરણ ફરીથી બદલાયા છે. હાલમાં જ બંને ફરીથી સારા મિત્રો બન્યા છે. અનેકવાર એકસાથે જોવા પણ મળી રહ્યા છે. આ સાથે સોશ્યલ મીડિયા પર શાહરૂખ અને આમીરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બંને ખાન રહી ગયા હેરાન

image source

વાયરલ વીડિયોમાં આમિર ખાન અને શાહરૂખ ખાન જાદુની ટ્રિકની મજા લઈ રહ્યા છે. બંનેની સામે એક એવી ટ્રિક કરાઈ છે જેનાથી તેઓ હેરાન રહ્યા છે અને સાથે અન્ય લોકોને પણ તેના વિશે કહી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વીડિયો ચાલી રહ્યો છે તે 2017નો છો. જ્યારે શાહરૂખે તેના ઘરે દિવાળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક મોટા સેલેબ્સ સામેલ થયા હતા. આ લિસ્ટમાં આમીર ખાનનું નામ પણ સામેલ હતું. વાયરલ વીડિયોમાં આમીરે વિસ્તારથી આ જાદુની ટ્રિકને વિશે કહ્યું છે.

image source

એક્ટર કહે છે કે કરણે મને કહ્યું કે હું એક કાર્ડને વિશે વિચારું અને શાહરૂખ 1 નંબરને વિશે વિચારે. મેં કિંગ ઓફ હાર્ટ્સ પસંદ કર્યું અને શાહરૂખે 24 નંબર પસંદ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તેઓએ ડૈકથી 24 નંબરનું કાર્ડ કાઢ્યું તો તે કાર્ડ કિંગ ઓફ હાર્ટ્સનું હતું. આમિરે જે ટ્રિક વિશે કહ્યું ત્યારે શાહરૂખ સહિત અનેક મેહમાન પણ તાળી વગાડવા લાગ્યા હતા. દરેક આ ટ્રિકથી ઈમ્પ્રેસ થયા હોવાનું જાણવા મળી રહ્યયં છે. આમિરને આવી જાદુઈ ટ્રિક હંમેશાથી પસંદ આવી રહી છે. તે પરિવારને પણ અનેક વાર આવા જ જાદુ બતાવતા રહે છે. આવા વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

શાહરૂખ – આમીરની વાપસી

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો બંને ખાન મેગા બજેટ ફિલ્મોથી પોતાની વાપસી કરી રહ્યા છે. એક તરફ આમિર ખાન લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે તો શાહરૂખ પણ એક્શન ફિલ્મ પઠાણના લીડ રોલમાં જોવા મળશે. બંને ફિલ્મને લઈને ટક્કર જોવા મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version