Site icon News Gujarat

સૂર્ય નમસ્કારની મદદથી થશે સ્ટ્રેસ અને સ્થૂળતા ઓછી, બોડી ડિટોક્સ કરવા માટે છે બેસ્ટ રીત

સૂર્ય નમસ્કાર સ્ટ્રેસને દૂર કરે છે અને સાથે બોડીને ડિટોક્સ પણ કરીને સ્થૂળતા ઘટાડે છે. યોગ એક્સપર્ટ શ્વાસના પણ કેટલાક વ્યાયામ જણાવી રહ્યા છે. જેનાથી તમે સ્ટ્રેસ અને સ્થૂળતાને ઓછી કરીને બોડી ડિટોક્સ સરળતાથી કરી શકો છો.

image source

સૂર્ય નમસ્કારથી સ્ટ્રેસ દૂર થાય છે અને બોડી ડિટોક્સ આવે છે અને સાથે સ્થૂળતા ઘટે છે. જે મહિલાઓને માસિક ધર્મની સમસ્યા છે તેમને માટે આ આસન લાભદાયી છે. કમરને મજબૂત કરવામાં તે લાભદાયી રહે છે. જે લોકોને ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર અને પીઠનું દર્દ રહે છે તેઓએ સૂર્ય નમસ્કાર કરવા નહીં. આ સિવાય પીરિયડ્સના સમયે પણ ગર્ભવતી મહિલાઓએ સૂર્ય નમસ્કાર કરવાનું ટાળવું. યોગ એક્સપર્ટે શ્વાસના કેટલાક વ્યાયામ શીખવ્યા છે. આ વ્યાયામને કરવાથી શરીરનું લચીલાપણું વધે છે અને સ્થૂળતા ઘટે છે.

સૂર્ય નમસ્કારને સૌથી વધારે પાવર ફૂલ યોગાસનોમાં પાવર ફૂલ માનવામાં આવે છે. સૂર્ય નમસ્કાર એવા યોગ છે જે તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. સૂર્ય નમસ્કાર કરવાની યોગ્ય રીત તમને ઓછું લાગે છે.

પ્રણામ આસન

image source

આ આસન કરવાથી સૌથી પહેલા તમે બંને પગને ભેગા કરો અને આસન મેટના કિનારે ઊભા રહો. બંને હાથને ખભાની સમાંતર ઉઠાવો અને વજન બંને પગ પર નાંખો. બંને હથેળીના પૃષ્ઠભાગ એક મેકની સાથે અડાડી લો અને નમસ્કારની મુદ્રામાં ઊભા રહો.

હસ્તતુન્નાસન

આ આસન કરીને તમે ઊંડો શ્વાસ ભરો અને બંને હાથને ઉપરની તરફ ઊંચા કરો. હવે હાથ અને કમરને નીચે ઝુકાવો અને બંને ભુજાઓ અને ગરદનને પાછળની તરફ વાળો.

હસ્તપાદઆસન

image source

આ આસનમાં બહારની તરફ શ્વાસ છોડો અને સાથે સાથે આગળની તરફ નીચે વળો. તમે બંને હાથને કાનની પાસે લઈ જાઓ અને જમીનને અડાવો.

અશ્વ સંચાલન આસન

આ આસનમાં તમે હથેળીને જમીન પર રાખો અને શ્વાસ લેતા પગને પાછળની તરફ લઈ જાઓ અને પછી એક ઘૂંટણની તરફ વાળો. ગરદનને ઉપરની તરફ ઊંચી કરો અને સાથે તે જ સ્થિતિમાં રહેવાય તેટલી વાર રહો.

પર્વત આસન

image source

આ આસનને કરવા માટે શ્વાસ લેતી સમયે એક પગ પાછળ લો અને પછી આખા શરીરને સીધી રેખામાં રાખો. પોતાના હાથ જમીન પર સીધા રાખો.

અષ્ટાંગ નમસ્કાર

આ આસન કરતી સમયે તમે બંને ઘૂંટણને જમીન પર અટકાવો અને શ્વાસ છોડો. તમે થાઈસને પાછળ ઉપર ઉઠાવો અને છાતી અને દાઢીને જમીનને અડાડો, આ સ્થિતિમાં થોડી વાર રહો.

ભુજંગ આસન

image source

આ આસન કરતી સમયે ધીરે ધીરે પોતાના શ્વાસ છોડો અને સાથે છાતીને આગળની તરફ લઈ જાઓ. હાથને જમીન પર સીધા રાખો અને ગરદનને પાછળની તરફ ઝુકાવો. બંને પંજાને સીધા રાખીને ઊભા રહો.

શવાસન

મેટ પર પીઠના ભાગે સીધા સૂઈ જાઓ અને આંખ બંધ કરો. પગને આરામની મુદ્દામાં સામાન્ય ખોલીને રાખો. પગના તળિયા અને આંગળી ઉપરની તરફ હોવી જોઈએ. હાથને બગલમાં રાખીને હથેળીને ઉપરની તરફ ખોલો. પગથી લઈને શરીરના દરેક ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ધીરે ધીરે શ્વાસ અંદર બહાર કરો. જ્યારે શરીરમાં રાહત મળે ત્યારે આંખો બંધ કરીને આ મુદ્રામાં થોડી વાર પડ્યા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version